ભારતીય અર્થતંત્રમાં બેન્કીંગ ક્ષેત્રનો મોટો ફાળો હોય છે અને હાલમાં જ ભારતીય બેન્કોમાં લિક્વીડીટીનું લેવલ ઘણું ઘટી ગયું હતું. ત્યારે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા…
View More અર્થતંત્રમાં દોઢ લાખ કરોડ ઠલવવાની RBIની જાહેરાતથી શેરબજારને બૂસ્ટર ડોઝRBI
20 વર્ષના બ્રેક બાદ નવી સહકારી બેન્કોના લાઇસન્સ અપાશે
અનેક બેન્કોએ ઉઠમણા કર્યા બાદ આરબીઆઈની પોલિસીથી બદલી ખેડૂતોને સરળતાથી ધિરાણ અપાવવા સરકારની તૈયારી કેન્દ્ર સરકાર ઈચ્છે છે કે દેશના દરેક શહેર અને ગામડાઓમાં સહકારી…
View More 20 વર્ષના બ્રેક બાદ નવી સહકારી બેન્કોના લાઇસન્સ અપાશેતિજોરી બિલ મારફત સરકાર બજારમાંથી 4 લાખ કરોડ ઉછીના લેશે: RBI
ટૂંકા ગાળાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી સરકારનો નિર્ણય રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, સરકાર ટ્રેઝરી બિલ્સ (ટી-બિલ) મારફત બજારમાંથી રૂૂ.…
View More તિજોરી બિલ મારફત સરકાર બજારમાંથી 4 લાખ કરોડ ઉછીના લેશે: RBIરૂપિયાને બચાવવા RBIએ ઓકટોબરમાં 44.5 બિલિયન ડોલર વાપર્યા
ભારતીય રિઝર્વ બેંકના ફોરવર્ડ અને સ્પોટ કરન્સી માર્કેટમાં સંયુક્ત હસ્તક્ષેપ ઓક્ટોબરમાં 44.5 બિલિયનનું હતું જેથી રૂૂપિયાને નબળા પડવાથી ટેકો મળે, એમ તેના માસિક બુલેટિનમાં સમાવિષ્ટ…
View More રૂપિયાને બચાવવા RBIએ ઓકટોબરમાં 44.5 બિલિયન ડોલર વાપર્યાખંભાળિયા: આરબીઆઈમાં રૂા.48 હજાર કરોડના પ્રકરણમાં સંડોવાયેલા બંને આરોપીઓ જેલ હવાલે
દેવભૂમિ દ્વારકા જિલ્લા સાથે સમગ્ર રાજ્યમાં અતિ ચર્ચાસ્પદ બની ગયેલા ખંભાળિયા પંથકમાં રૂૂપિયા 48 હજાર કરોડની રકમ ફ્રીઝ થયાના સમગ્ર પ્રકરણમાં એસ.ઓ.જી. પોલીસે તાકીદની કાર્યવાહી…
View More ખંભાળિયા: આરબીઆઈમાં રૂા.48 હજાર કરોડના પ્રકરણમાં સંડોવાયેલા બંને આરોપીઓ જેલ હવાલેશાળાઓ બાદ હવે RBIને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, રશિયન ભાષામાં મેલ મળ્યો
ભારતીય રિઝર્વ બેંકને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ગઈકાલે (12 ડિસેમ્બર 2024) બપોરે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની સત્તાવાર વેબસાઈટ પર ધમકીભર્યો ઈ-મેલ આવ્યો. આ…
View More શાળાઓ બાદ હવે RBIને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, રશિયન ભાષામાં મેલ મળ્યોRBIમાંથી 48 હજાર કરોડ રિલીઝ કરાવવા કમિશનની લાલચ આપી છેતરપિંડીનો પ્રયાસ
ખંભાળિયામાં રાજકોટના બે ગઠિયાની કારીગરી: ગણતરીની કલાકોમાં બન્નેની ધરપકડ કરતી પોલીસ ખંભાળિયા તાલુકાના વચલા બારા ગામે રહેતા એક શખ્સ દ્વારા પોતાના રૂૂપિયા 48,000 કરોડ રિઝર્વ…
View More RBIમાંથી 48 હજાર કરોડ રિલીઝ કરાવવા કમિશનની લાલચ આપી છેતરપિંડીનો પ્રયાસRBIએ ખેડૂતોને આપી મોટી ભેટ, ગેરંટી વગર મળશે 2 લાખની લોન
ભારતીય રિઝર્વ બેંકના ગવર્નરે તેમની છેલ્લી નાણાકીય નીતિમાં ખેડૂતોને મોટી ભેટ આપી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ હવે ખેડૂતોને વધતી મોંઘવારીથી રાહત આપવા માટે…
View More RBIએ ખેડૂતોને આપી મોટી ભેટ, ગેરંટી વગર મળશે 2 લાખની લોનતમારી લોનની EMI નહીં ઘટે, સતત 11મી વખત RBIએ રેપો રેટ 6.50% પર યથાવત્ રાખ્યો
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે રેપો રેટને લઈને મોટો નિર્ણય લીધો છે. આ વખતે પણ રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.…
View More તમારી લોનની EMI નહીં ઘટે, સતત 11મી વખત RBIએ રેપો રેટ 6.50% પર યથાવત્ રાખ્યોવ્યાજદર ઘટાડવો કે નહીં: RBI કાલે નિર્ણય કરશે
ભારતમાં લોકો પર્સનલ લોન, હોમ લોન અને ઓટો લોન સહિત તમામ પ્રકારની લોન પર વ્યાજ દર ઘટાડવાની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. આ ત્યારે…
View More વ્યાજદર ઘટાડવો કે નહીં: RBI કાલે નિર્ણય કરશે