12 વર્ષની બાળા ઉપર 3 વખત બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી હતી કિશોરની મનોસ્થિતિ પુખ્ત ગુનેગાર જેવી હોવાનું રિપોર્ટના આધારે સુરત કોર્ટનો ચુકાદો સુરત ન્યાયતંત્રના ઇતિહાસમાં…
View More દુષ્કર્મના કેસમાં 17 વર્ષના કિશોરને 20 વર્ષની સજાrape case
હમ્પીમાં વિદેશી મહિલા પર દુષ્કર્મ આચરનાર 3ને સજા-એ-મોત
કર્ણાટક કોર્ટ દ્વારા ‘રેરેસ્ટ ઓફ રેર’ ઘટના ગણી મૃત્યુદંડનો હુકમ ફરમાવ્યો વિશ્ર્વ વિખ્યાત પ્રવાસન સ્થળ પર બનેલા જઘન્યકાંડમાં ઐતિહાસિક ચૂકાદો કર્ણાટકના પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ હમ્પી…
View More હમ્પીમાં વિદેશી મહિલા પર દુષ્કર્મ આચરનાર 3ને સજા-એ-મોતરાજકોટની સગીરા સાથે દુષ્કર્મના ગુનામાં આરોપીને 20 વર્ષની સજા
મોરબીના શખ્સે સોશિયલ મીડિયામાં સંપર્ક કરી અપહરણ કરી લગ્નની લાલચે દુષ્કર્મ આચર્યુ હતું રાજકોટ શહેરમા રહેતા પરિવારની આશરે 17 વર્ષ 6 માસની સગીર વયની દિકરીને…
View More રાજકોટની સગીરા સાથે દુષ્કર્મના ગુનામાં આરોપીને 20 વર્ષની સજારેલવેના પટમાંથી મળેલ બાળક દુષ્કર્મ પીડિત સગીરાનું હોવાનું ખુલ્યું
માધાપર ચોકડી પાસે રહેતા શ્રમિક પરિવારે ઝૂપડીમાં પ્રસૂતિ કરાવી બાળક ત્યજી દીધાનો ઘટસ્ફોટ દ્વારકાના નવી ત્રેવડ ગામે સગીરા પર દાહોદના શખ્સે દુષ્કર્મ આચર્યાનું ખુલ્યું માધાપર…
View More રેલવેના પટમાંથી મળેલ બાળક દુષ્કર્મ પીડિત સગીરાનું હોવાનું ખુલ્યુંસગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારનાર આરોપી જામીન મુક્ત
શહેરના આજી જીઆઇડીસી વિસ્તારમાંથી 17 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી અપરણ કરી દુષ્કર્મ ગુજારવા અંગેના ગુનામાં જેલ હવાલે રહેલા શખ્સની અદાલતે જામીન અરજી મંજૂર કરી…
View More સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારનાર આરોપી જામીન મુક્તજામનગરમાં પાંચ વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સજા
ભોગ બનનાર ને 4 લાખનું વળતર ચૂકવવા આદેશ જામનગર શહેરમાં સભ્ય સમાજ માટે લાલબત્તી સમાન એક અત્યંત ઘૃણાસ્પદ કિસ્સામાં ન્યાયતંત્રએ કડક વલણ દાખવ્યું છે. જામનગરમાં…
View More જામનગરમાં પાંચ વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સજામહિલાને હથિયાર બતાવી દુષ્કર્મ ગુજારનાર કુખ્યાત શખ્સ પિસ્તોલ સાથે ઝડપાયો
રાજકોટની એક મહિલાને પિસ્તોલ બતાવી અપહરણ કરી દુષ્કર્મ આચરનાર બેડી વાછકપરના નામચીન શખ્સને શહેર એસઓજીની ટીમે દેશી બનાવટની પિસ્તોલ અને કાર્ટીસ સાથે પકડી લીધો છે.…
View More મહિલાને હથિયાર બતાવી દુષ્કર્મ ગુજારનાર કુખ્યાત શખ્સ પિસ્તોલ સાથે ઝડપાયોભચાઉના અધોઈમાં સગીરાનું અપહરણ કરી છ નરાધમોનું સામૂહિક દુષ્કર્મ, ત્રણ ઝડપાયા
આધોઇ વિસ્તારમાં માનવતાને શર્મશાર કરતી એક ઘટના પ્રકાશમાં આવી છે. માત્ર 15 વર્ષની સગીરાને પટાવી-ફોસલાવી તેનું અપહરણ કર્યા બાદ, છ જેટલા શખ્સોએ ભેગા મળીને…
View More ભચાઉના અધોઈમાં સગીરાનું અપહરણ કરી છ નરાધમોનું સામૂહિક દુષ્કર્મ, ત્રણ ઝડપાયાસગીરા પર દુષ્કર્મ કેસમાં દાખલારૂપ ચુકાદો, ધોરાજીની પોકસો કોર્ટે દિવ્યાંગ દોષિતને 20 વર્ષની સજા ફટકારી
રાજકોટ ગ્રામ્યના ભાયાવદર પોલીસ મથકમાં નોંધાયેલા દુષ્કર્મના એક ચોંકાવનારા કેસમાં ધોરાજીની સ્પેશિયલ પોક્સો કોર્ટે મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. ત્રીજા એડિશનલ સેશન્સ જજ અને સ્પેશિયલ જજ…
View More સગીરા પર દુષ્કર્મ કેસમાં દાખલારૂપ ચુકાદો, ધોરાજીની પોકસો કોર્ટે દિવ્યાંગ દોષિતને 20 વર્ષની સજા ફટકારીબોટાદમાં દુકાને વસ્તુ લેવા ગયેલી 12 વર્ષની બાળા પર દુષ્કર્મ, આરોપી ઝડપાયો
કરિયાણાવાળાએ સગીરાને દુકાનમાં હવસનો શિકાર બનાવી બોટાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં 12 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરવાની શરમનાક ઘટના સામે આવી છે. કરિયાણાવાળાએ તેની દુકાને આવેલી…
View More બોટાદમાં દુકાને વસ્તુ લેવા ગયેલી 12 વર્ષની બાળા પર દુષ્કર્મ, આરોપી ઝડપાયો