રાષ્ટ્રીય3 weeks ago
જમ્મુ-કાશ્મીરના રાજૌરી-કુપવાડામાં 3 જગ્યાએ એન્કાઉન્ટર, 3 આતંકી ઠાર
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોએ ત્રણ અલગ-અલગ ઓપરેશનમાં ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે. સુરક્ષા દળોએ કુપવાડાના માછિલમાં બે આતંકીઓને ઠાર કર્યા છે જ્યારે તંગધારમાં એક આતંકીને ઠાર કરાયો....