ગુજરાત4 weeks ago
રાજકોટ જિલ્લામાં 9 સ્થળે જુગારના દરોડા, રૂા. 2.95 લાખ સાથે 56ની ધરપકડ
ધોરાજી, જેતપુર, જામકંડોરણા, પડધરી, જસદણ અને સુલતાનપુરમાં જુગાર અંગે પોલીસના દરોડા જન્માષ્ટમીના તહેવારો પૂર્વે સૌરાષ્ટ્રમાં જુગારની મૌસમ પુરબહારમાં ખીલી છે આવા શ્રાવણિયા જુગાર ઉપર પોલીસે પણ...