ચટણી-નમકીન-નાસ્તાની ત્રણ પેઢી સીલ, 33ને નોટિસ

રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અને ગંદકી સામે કડક કાર્યવાહી અર્થે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન કુલ મળી 92 પેઢી, રેસ્ટોરન્ટ…

View More ચટણી-નમકીન-નાસ્તાની ત્રણ પેઢી સીલ, 33ને નોટિસ

25 જળાશયોમાં નવા નીર; ભાદર, આજી-1માં શુકન

સૌરાષ્ટ્રમાં વરસાદના બીજા રાઉન્ડની શરૂઆત સાથે જ જળાશયોમાં નવા નીરની આવક શરૂ થયેલ છે અને 25 જળાશયો મલકાયા છે. ફલડસેલના આંકડા મુજબ આજે સવાર સુધીમાં…

View More 25 જળાશયોમાં નવા નીર; ભાદર, આજી-1માં શુકન

ચાંદીપુરાના ખતરા સામે મહાપાલિકા એલર્ટ, ડોર ટુ ડોર સરવે

રાજકોટ શહેરમાં ચાંદીપુરા વાયરસના સંભવિત સંક્રમણ અને ચોમાસા દરમિયાન ફેલાતા રોગચાળા સામે અટકાયતી પગલાના ભાગરૂૂપે રાજકોટ મહાનગરપાલિકાના માન. મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને અને માન.…

View More ચાંદીપુરાના ખતરા સામે મહાપાલિકા એલર્ટ, ડોર ટુ ડોર સરવે

રાજકોટ જિલ્લામાં પણ મેઘરાજા મંડાયા, વીરપુર પાસે બે લોકો સાથે કાર તણાઇ

જામકંડોરણામાં સૌથી વધુ 8 ઇંચ ગોંડલમાં 5 ઇંચ, સરેરાશ 3 ઇંચથી વધુ વરસાદથી આનંદની લાગણી રાજકોટ શહેર અને સમગ્ર જિલ્લામાં મેઘરાજાએ મન મૂકીને બેટીંગ કરી…

View More રાજકોટ જિલ્લામાં પણ મેઘરાજા મંડાયા, વીરપુર પાસે બે લોકો સાથે કાર તણાઇ

પાણી સ્તર વધવાને કારણે પશ્ર્ચિમ રેલવેના રાજકોટ ડિવીઝનની કેટલીક ટ્રેનો રદ અને આંશિક રીતે રદ

ગવાડી (Gavadi) અને ઉબાર (Ubar) સ્ટેશનો વચ્ચે આવેલા રેલવે પુલ નંબર 203 પર પાણીનું સ્તર ભયજનક સપાટી સુધી પહોંચી જવાના કારણે આ સેક્શનમાં રેલ વ્યવહાર…

View More પાણી સ્તર વધવાને કારણે પશ્ર્ચિમ રેલવેના રાજકોટ ડિવીઝનની કેટલીક ટ્રેનો રદ અને આંશિક રીતે રદ

જિલ્લા જેલમાં પાકા કામના કેદીએ કાચના ટુકડા ખાધા

રાજકોટ જિલ્લા જેલમાં પાકાના કેદીએ કાચના ટુકડા ખાઇ આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે પોલીસે હોસ્પિટલે દોડી જઇ…

View More જિલ્લા જેલમાં પાકા કામના કેદીએ કાચના ટુકડા ખાધા

શાપરમાં પ્રેમલગ્ન કર્યા બાદ ધમકી મળતા પ્રેમી પંખીડાએ કર્યો આપઘાતનો પ્રયાસ

શાપરમાં પ્રેમલગ્ન કરનાર યુવતીને તેના પિતાએ ઝઘડો કરી ધમકી આપતાં યુવતીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પત્નીને સારવાર અર્થે લાવનાર પતિએ પણ ધમકીથી…

View More શાપરમાં પ્રેમલગ્ન કર્યા બાદ ધમકી મળતા પ્રેમી પંખીડાએ કર્યો આપઘાતનો પ્રયાસ

શહેર પોલીસ બેડામાં બદલીનો ઘાણવો, 3 વર્ષથી એક જ જગ્યાએ ફરજ બજાવતા 49 પોલીસની બદલી

રાજકોટ જિલ્લા પોલીસ બેડામાં મોટા પાયે ફેરફાર બાદ શહેર પોલીસમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા આજે એક…

View More શહેર પોલીસ બેડામાં બદલીનો ઘાણવો, 3 વર્ષથી એક જ જગ્યાએ ફરજ બજાવતા 49 પોલીસની બદલી

મેળામાં લોકગીતો, સંગીત અને ડાયરા સહિતના સ્ટેજ પ્રોગ્રામની રમઝટ બોલશે

સૌરાષ્ટ્રની સંસ્કૃતિ અને લોકઉત્સવનું પ્રતિક સમાન રાજકોટના ઐતિહાસિક રેસકોર્સ મેદાન ખાતે યોજાનાર સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાની તૈયારીઓ તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે શરૂૂ કરી દેવામાં આવી…

View More મેળામાં લોકગીતો, સંગીત અને ડાયરા સહિતના સ્ટેજ પ્રોગ્રામની રમઝટ બોલશે

રાજકોટ-જામનગર હાઇવે ઉપર ચૌકીઢાણી હોટલ પાછળથી જુગાર ક્લબ ઝડપાઇ, છ શખ્સોની ધરપકડ

રાજકોટ જીલ્લામાં છાનેખૂણે ચલતા જુગારના અડ્ડાઓ ઉપર પોલીસે દરોડા પાડ્યા હતા. જીલ્લામાં પોલીસે અલગ અલગ ચાર સ્થળે દરોડા પાડ્યા હતા.જેમાં પડધરી,ગોંડલ અને શાપર-વેરાવળમાં ચાર દરોડામાં…

View More રાજકોટ-જામનગર હાઇવે ઉપર ચૌકીઢાણી હોટલ પાછળથી જુગાર ક્લબ ઝડપાઇ, છ શખ્સોની ધરપકડ