‘કારગિલ વિજય દિવસ’ નિમિત્તે NCC કેડેટ્સની બાઈક રેલી યોજાઈ

ગતરોજ તા. 26 જુલાઈના દેશભરમાં 27માં ‘કારગિલ વિજય દિવસ’ ની આન-બાન-શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી. રાજકોટ ખાતે ક્રાઈસ્ટ કોલેજના 100 જેટલા એન.સી.સી. કેડેટ્સ દ્વારા…

View More ‘કારગિલ વિજય દિવસ’ નિમિત્તે NCC કેડેટ્સની બાઈક રેલી યોજાઈ

રાજકોટ ઝૂમાં સિંહણ ધરતીએ ત્રેલડાને જન્મ આપ્યો, સિંહની કુલ સંખ્યા 20 થઇ

રાજકોટ ઝૂમાં વધુ એક સિંહણને ત્યાં પારણુ બંધાયુ છે અને સિંહણે ત્રેલડાને જન્મ આપ્યો છે. એશિયાઇ સિંહ નર ધનંજય તથા માદા સિંહણ ધરતી સંવનનથી 107…

View More રાજકોટ ઝૂમાં સિંહણ ધરતીએ ત્રેલડાને જન્મ આપ્યો, સિંહની કુલ સંખ્યા 20 થઇ

રાજકોટમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ કર્યો સામૂહિક આપઘાત: માતા બાદ પિતા-પુત્રનું સારવારમાં મોત

  રાજકોટ શહેરમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. શહેરના સાધુવાસવાણી રોડ પર આવેલા અજંતા પાર્ક વિસ્તારમાં રહેતા એક જ પરિવારના ત્રણ સભ્યોએ સામૂહિક આપઘાત…

View More રાજકોટમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ કર્યો સામૂહિક આપઘાત: માતા બાદ પિતા-પુત્રનું સારવારમાં મોત

કોટડાસાંગાણીના રાજપીપળામાં તાવાની પ્રસાદી લઈ પરત ફરતા PGVCLના કર્મીનું હાર્ટએટેકથી મોત

રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ બે લોકોના શ્ર્વાસ થંભી ગયા છે. જેમાં રાજકોટમાં રહેતાં પીજીવીસીએલના કર્મચારી કોટડાસાંગાણીના રાજપીપળા ગામે તાવાની…

View More કોટડાસાંગાણીના રાજપીપળામાં તાવાની પ્રસાદી લઈ પરત ફરતા PGVCLના કર્મીનું હાર્ટએટેકથી મોત

હિટ એન્ડ રન: બગીચામાં નોકરી કરી ઘરે જતાં માળીને ટ્રક ચાલકે કચડી નાખ્યા

શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવારનવાર જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક બનાવમાં આજી ડેમ નજીક સર્વિસ…

View More હિટ એન્ડ રન: બગીચામાં નોકરી કરી ઘરે જતાં માળીને ટ્રક ચાલકે કચડી નાખ્યા

દુબઈથી મુંબઈ આવતી ઈન્ડિગો ફલાઈટનું રાજકોટ એરપોર્ટ ઈમર્જન્સી લેન્ડિંગ

રાજકોટનાં હિરાસર ખાતે આવેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આજે દુબઈથી મુંબઈ જતી ફલાઈટનું ઈમરજન્સી લેન્ડીંગ કરાયું હતું. આ ઈમરજન્સી લેન્ડીંગના પગલે ફાયર બ્રિગેડ અને પોલીસ સહિતનો…

View More દુબઈથી મુંબઈ આવતી ઈન્ડિગો ફલાઈટનું રાજકોટ એરપોર્ટ ઈમર્જન્સી લેન્ડિંગ

લોકમેળામાં સ્ટોલ-પ્લોટ માટે ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ

રાજકોટના પરંપરાગત જન્માષ્ટમી લોકમેળાની તડામાર તૈયારીઓ વહીવટી તંત્ર દ્વારા શરૂૂ કરી દેવામાં આવી છે. દર વર્ષે શ્રાવણ માસમાં રેસકોર્સના મેદાનમાં યોજાતા આ મેળામાં વેપાર કરવા…

View More લોકમેળામાં સ્ટોલ-પ્લોટ માટે ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ

જિલ્લામાં ત્રણ સ્થળે જુગારના દરોડા, 14 શખ્સોની ધરપકડ

રાજકોટ જિલ્લામાં શ્રાવણ માસ પૂર્વે ધમધમતા જુગારના અડ્ડાઓ ઉપર અંકુશ મેળવવા માટે પોલીસ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી ખાસ ઝુંબેશ અંતર્ગત જીલ્લામાં શાપર અને જેતપુરમાં…

View More જિલ્લામાં ત્રણ સ્થળે જુગારના દરોડા, 14 શખ્સોની ધરપકડ

કુવાડવામાં રૂપિયા મુદ્દે ઝઘડો થતાં હોટલ સંચાલક પત્ની ઉપર પતિનો કુહાડા વડે હુમલો

શહેરની ભાગોળે આવેલા કુવાડવામાં રહેતો યુવાન બે વર્ષ પૂર્વે એક લાખ લઈ સગી ભાણેજને લઈ ને ભાગી ગયો હતો. બાદમાં ફરી ઘરે આવ્યા બાદ ગઈકાલે…

View More કુવાડવામાં રૂપિયા મુદ્દે ઝઘડો થતાં હોટલ સંચાલક પત્ની ઉપર પતિનો કુહાડા વડે હુમલો

રૈયાધારમાં શાકભાજીના ધંધાર્થીએ દારૂના નશામાં પોતાના હાથમાં બ્લેડના કાપા માર્યા

શહેરમાં રૈયાધાર મફતીયાપરામાં રહેતા શાકભાજીના ધંધાર્થીએ દારૂના નશામાં પત્ની સાથે ઝઘડો કરી ‘મારે મરી જવું છે’ તેવું રટણ કરી પોતાની જાતે હાથમાં બ્લેડ વડે કાપા…

View More રૈયાધારમાં શાકભાજીના ધંધાર્થીએ દારૂના નશામાં પોતાના હાથમાં બ્લેડના કાપા માર્યા