શહેરનાં કુવાડવા રોડ પર આવેલ ગુરુદેવ પાર્કમા રહેતી પરણીતાને સસરાનાં શ્રાધ્ધમા પતિ અને સાસુએ બોલાવી ન હતી જમણવાર દરમ્યાન પરણીતાનાં બાળકો રડતા હતા જે મુદે…
View More સસરાના શ્રાધ્ધમાં પતિ અને સાસુએ નહી બોલાવતા પરિણીતાનો આપઘાતનો પ્રયાસrajkot
નવાગામ આણંદપરમાં ડ્રાયફ્રુટસ અને કરિયાણાના ગોડાઉનમાં કારમાં આવેલા શખ્સોનો ચોરીનો પ્રયાસ
કાલાવડ રોડ પર ક્રિસ્ટલ મોલની સામે આર.કે નગરમાં આવેલા પર્લ એવન્યુ એપાર્ટમેન્ટમાં રહેતા પ્રિતેશભાઈ વસંતભાઇ કારીયા(ઉ.વ.39) ના ભાગીદારીમાં આવેલા નવાગામ આણંદપરમાં રામ ટ્રેડિંગ કંપની નામના…
View More નવાગામ આણંદપરમાં ડ્રાયફ્રુટસ અને કરિયાણાના ગોડાઉનમાં કારમાં આવેલા શખ્સોનો ચોરીનો પ્રયાસઈદના દિવસે જુલૂસમાં લાગણી દુભાય તેવા ગીતો વગાડવા મામલે ડીજે સંચાલક સામે ગુનો
રાજકોટ શહેરમાં ઇદ-એ મિલાદના દિવસે રેલનગરમા સાધુવસવાણી કુંજ રોડ પર એક જુલુસ નીકળેલ હોય જે જુલુસ સંચાલક જાહેર રોડ પર વધારે સમય ઉભુ રાખી ઉશ્કેરણી…
View More ઈદના દિવસે જુલૂસમાં લાગણી દુભાય તેવા ગીતો વગાડવા મામલે ડીજે સંચાલક સામે ગુનોનવી બનતી PGVCLની કચેરીમાં ચોથા માળેથી પડી જતાં શ્રમિકનું મોત
યુની.રોડ પર પુષ્કરધામ મેઈન રોડ નિર્માણ પામી રહેલી પીજીવીસીએલ મોટા મવા સબ ડિવિઝન કચેરીમાં પ્લાસ્ટરનું કામ કરી રહેલા શ્રમિકનું લિફ્ટના ગાળામાંથી નીચે પડી જતા તેનું…
View More નવી બનતી PGVCLની કચેરીમાં ચોથા માળેથી પડી જતાં શ્રમિકનું મોતરાજસ્થાન ફરવા લઈ જવાના બહાને મિત્રની કાર લઈ જઈ 10 લાખની ઠગાઈ
શહેરના 150 ફૂટ રિંગ રોડ, ઇન્દિરા સર્કલ પાસે રહેતા યુવકની સ્કોર્પિયો રાજસ્થાન ફરવા લઇ જવાના બહાને લઇ જઈ મિત્રએ કાર પરત ન આપી રૂૂ.10 લાખની…
View More રાજસ્થાન ફરવા લઈ જવાના બહાને મિત્રની કાર લઈ જઈ 10 લાખની ઠગાઈયુવતીની પજવણી કરી હેરાનગતિ કરતાં રોમિયોને કાયદાનો પાઠ ભણાવતી ટીમ અભયમ
શહેરમાં હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી કોલેજિયન યુવતીની પજવણી કરી હેરાનગતિ કરતાં પૂર્વ પ્રેમિને 181 અભયમ ટીમ દ્વારા કાયદાનો પાઠ ભણાવી યોગ્ય સમજ આપતાં પૂર્વ પ્રેમિએ…
View More યુવતીની પજવણી કરી હેરાનગતિ કરતાં રોમિયોને કાયદાનો પાઠ ભણાવતી ટીમ અભયમલારી રાખવા મામલે ગાઠીયાના ધંધાર્થીઓ વચ્ચે બઘડાટી
ગાંઠીયા તળવાના ઝારા લઇને એકબીજા ઉપર તૂટી પડયા રાજકોટ શહેરમા ખાણીપીણીની લારી ચલાવતા ધંધાર્થીઓ માટે રાજકોટ મહાનગર પાલિકા દ્વારા અલગ અલગ સ્થળો પર હોકર્સ ઝોન…
View More લારી રાખવા મામલે ગાઠીયાના ધંધાર્થીઓ વચ્ચે બઘડાટીસાડી, ડ્રેસ, કુર્તા સહિતના વસ્ત્રોના ‘પીહુ’ એક્ઝિબિશનનો ભવ્ય પ્રારંભ
હેન્ડવર્ક વાળી બાંધણી, બનારસી, ગોતા સહિતની સાડીઓ ઉપરાંત ડ્રેસ, ડ્રેસ મટિરિયલ્સ, કુર્તા, વેસ્ટર્ન અને બોહો શર્ટ સહિતની આઇટમોનો ખજાનો ખૂલ્યો રાજકોટના ફેશનપ્રેમી બહેનો માટે એક…
View More સાડી, ડ્રેસ, કુર્તા સહિતના વસ્ત્રોના ‘પીહુ’ એક્ઝિબિશનનો ભવ્ય પ્રારંભકટારીયાથી ગોંડલ ચોકડી વચ્ચે ક્ધટેનર જેવડા ખાડા!
નવા 150 ફુટ રોડ પર નીકળો એટલે કરોડરજ્જુના મણકા હલી જવાની ગેરેંટી રાજકોટની કટારીયા ચોકડીથી ગોંડલ રોડને જોડતા 150 ફૂટના રિંગ રોડ પર ઠેર-ઠેર મોટા…
View More કટારીયાથી ગોંડલ ચોકડી વચ્ચે ક્ધટેનર જેવડા ખાડા!હૃદયરોગના હુમલા અવિરત, વધુ બે માનવ જિંદગી ધબકારા ચૂકી ગઇ
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલા પ્રમાણ વધી રહ્યું ત્યારે શહેરમાં વધુ બે બનાવ સામે આવ્યા છે જેમાં ગઢકા ગામે રહેતા શ્રમિક આધેડ અને સદ્ભાવના વૃદ્ધાશ્રમ…
View More હૃદયરોગના હુમલા અવિરત, વધુ બે માનવ જિંદગી ધબકારા ચૂકી ગઇ