રાજકોટની બહુચર્ચિત બી.એ.ડાંગર કોલેજના એક વિદ્યાર્થીના આપઘાતની ઘટના બાદ હોમિયોપેથિક કાઉન્સિલ દ્વારા આ કોલેજની વર્ષ 2025-26ની માન્યતા રદ કરી દેવામાં આવી છે. આ મેડિકલ કોલેજમાં…
View More બી.એ.ડાંગર કોલેજની વર્ષ 2025-26ની માન્યતા રદ કરતી હોમિયોપેથિક કાઉન્સિલrajkot
લક્ષ્મીનગર નાલાની બાજુમાં ઝૂંપડાઓનો સફાયો, રોડ ખુલ્લો કરાવાયો
ટ્રાફિકમાં નડતરરૂપ વર્ષો જૂની લોકોની સમસ્યા મનપાએ એકઝાટકે કરી હલ, અન્ય ચાર સ્થળે ગેરકાયદેસર બાંધકામો તોડી પડા્યા ટાઉન પ્લાનિંગ વિભાગનો કાફલો ચુસ્ત બંદોબસ્ત સાથે વહેલી…
View More લક્ષ્મીનગર નાલાની બાજુમાં ઝૂંપડાઓનો સફાયો, રોડ ખુલ્લો કરાવાયોરાજકોટમાં સોનાનો ભાવ 1.14 લાખને પાર
સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ રૂૂ. 1.10 લાખ સુધી પહોંચ્યો છે. સોનાના ભાવમાં રૂૂ. 458નો વધારો થયો અને તે રૂૂ. 1,10,049 પ્રતિ 10 ગ્રામની ટોચે…
View More રાજકોટમાં સોનાનો ભાવ 1.14 લાખને પારરાજકોટ-જેતપુર હાઇવે પર ચોરડી પાસે ચક્કા જામ
ગોંડલ જેતપુર નેશનલ હાઇવે પર આવેલા ચોરડી પાસે ઓવરબ્રિજ બનાવવાની માંગ તંત્ર પાસે રજૂઆત કરવા છતાં નિંભરતા દાખવાતી હોય આખરે ચોરડી નાં ગ્રામજનો દ્વારા આંદોલનનો…
View More રાજકોટ-જેતપુર હાઇવે પર ચોરડી પાસે ચક્કા જામઆવાસ યોજના દસ્તાવેજની ફી વધારા અંગે ભાજપ લીગલ સેલની સફળ રજૂઆત
શહેર ભાજપ લીગલ સેલ દ્વારા રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન કમિશ્નરને અપાયેલ આવેદનમાં રજુઆત કરાઈ હતી કે, આશરે નવ વર્ષ પહેલા મ્યુનિ. કોર્પોરેશનની વિવિધ આવાસ યોજનાના દસ્તાવેજની…
View More આવાસ યોજના દસ્તાવેજની ફી વધારા અંગે ભાજપ લીગલ સેલની સફળ રજૂઆતપાંચ કરોડના ખર્ચે તૈયાર થયેલ ખિરસરા લોધિકા રોડ બે મહિનામાં જ ભાંગીને ભૂક્કો
રાજકોટનાં ગ્રામ્ય વિસ્તારમાં રોડ-રસ્તાની અતિ દયનીય હાલત થઈ ગઈ છે. જેમાં ખિરસરા લોધિકા રોડને કરોડોના ખર્ચે બનાવવામાં આવ્યો હતો જે માત્ર ત્રણ જ મહિનામાં તુટી…
View More પાંચ કરોડના ખર્ચે તૈયાર થયેલ ખિરસરા લોધિકા રોડ બે મહિનામાં જ ભાંગીને ભૂક્કોઅકસ્માતમાં મૃત્યુ પામનાર હેલ્મેટધારક વાહનચાલકને 15 લાખની સહાય આપવા માંગ
લોક સંસદ વિચાર મંચના ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, નાગજીભાઈ વિરાણીની સંયુક્ત યાદી જણાવે છે કે છેલ્લા ત્રણ ચાર માસથી રાજકોટમાં આઠમી સપ્ટેમ્બર…
View More અકસ્માતમાં મૃત્યુ પામનાર હેલ્મેટધારક વાહનચાલકને 15 લાખની સહાય આપવા માંગરાજકોટની હવા સુધરી, પ્રદૂષણમાં 40 ટકાનો ઘટાડો
10 લાખની વસ્તી ધરાવતા 48 શહેરોમાંથી 15માં ક્રમે, સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં ચાર સ્થાનનો જમ્પ National Clean Air Programme (NCAP) અંતર્ગત મીનીસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ…
View More રાજકોટની હવા સુધરી, પ્રદૂષણમાં 40 ટકાનો ઘટાડોરાજકોટમાં રવિવારે 49127 ઉમેદવારોની તલાટીની પરીક્ષા
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 162 કેન્દ્રો પર બેઠક વ્યવસ્થા મહેસુલી વિભાગ દ્વારા આગામી તા.11ને રવિવારના રોજ તલાટી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટમાં 49127…
View More રાજકોટમાં રવિવારે 49127 ઉમેદવારોની તલાટીની પરીક્ષાસુપરવાઇઝરે મહિલા સફાઇ કર્મચારીને હેલમેટથી માર માર્યો
બાલાજી હોલ પાસેનો બનાવ : કામ ઉપર મોડા આવતા ઝઘડો કરી માર માર્યો શહેરના 150 ફૂટ રીંગ પર આવેલા બાલાજી હોલ પાસે આવેલા બિલ્ડિંગમાં સફાઇ…
View More સુપરવાઇઝરે મહિલા સફાઇ કર્મચારીને હેલમેટથી માર માર્યો