ખેલૈયાઓની સગવડતાઓ માટે વિવિધ સ્થળોએ મહોત્સવના ફોર્મ માટેની વ્યવસ્થા કરાઇ છેલ્લા 9 વર્ષથી અવિરતપણે એકસકલુઝીવલી જૈનો માટે યોજાતા જૈનમ્ નવરાત્રી મહોત્સવનાં 10માં વર્ષે ફરીથી જૈનમ્…
View More જૈનમ્ નવરાત્રીમાં ખેલૈયાઓને જોમ ચડાવવા સજ્જrajkot
જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ ઓફ ઈન્ડિયામાં રાજકોટનાં વિનીતભાઈ વસા બિનહરીફ
જીજેઈપીસી (જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા) વહિવટ ચલાવવા માટે દર વર્ષે જ્વેલરી ઉધોગના જુદા જુદા સેગમેંટમાંથી સમગ્ર ભારતમાંથી પ્રતિનિધિઓ ચૂંટવામાં આવે છે, જેને…
View More જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ ઓફ ઈન્ડિયામાં રાજકોટનાં વિનીતભાઈ વસા બિનહરીફપી.ડી.યુ. મેડીકલ કોલેજની રોગી કલ્યાણ સમિતિમાં રાજાભાઈ ચાવડાની નિમણૂંક
રાજકોટ જિલ્લા પંચાયતના સભ્ય પ્રતિનિધિ અને સૌરાષ્ટ્રના યુવા નેતા રાજાભાઈ ચાવડા 108 ની કમિશ્નર, આરોગ્ય વિભાગ, ગુજરાત સરકાર દ્વારા રાજકોટ પી.ડી.યુ. મેડિકલ કોલેજ અને હોસ્પિટલની…
View More પી.ડી.યુ. મેડીકલ કોલેજની રોગી કલ્યાણ સમિતિમાં રાજાભાઈ ચાવડાની નિમણૂંકઓનલાઇન ફાયર NOC લેવાના નિયમથી ગરબા આયોજકોની ઉંઘ હરામ
પ્રક્રિયા ઓફલાઇન કરાવવા ધમપછાડા, ફાયર વિભાગનો સ્પષ્ટ જવાબ, સરકારમાં રજૂઆત કરો; જઘઙમાં કોઇ છૂટછાટ નહીં નવરાત્રિ નજીક આવત જ ખેલૈયાઓમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યું…
View More ઓનલાઇન ફાયર NOC લેવાના નિયમથી ગરબા આયોજકોની ઉંઘ હરામબાઈક સાથે ખૂંટિયો ભટકાતા ઘવાયેલા વૃધ્ધનું સારવારમાં મોત
રાજ્યભરમાં રખડતાં ઢોર હાઈકોર્ટ દ્વારા સરકારને ફટકાર લગાવવામાં આવતાં સરકાર રખડતાં ઢોર અંગે કડક નિયમો બનાવવામાં આવ્યા છે. જો આમ છતાં રખડતાં ઢોરનો ત્રાસ યથાવત…
View More બાઈક સાથે ખૂંટિયો ભટકાતા ઘવાયેલા વૃધ્ધનું સારવારમાં મોતવડાપ્રધાન મોદીનાં 75 વર્ષની ઉજવણી અંતર્ગત રવિવારે નમોત્સવ
સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા, બોલબાલા ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઈ ઉપાધ્યાય, દીકરાનું ઘરના ટ્રસ્ટી અનુપમભાઈ દોશી અને શાળા સંચાલક મંડળના પ્રમુખ અવધેશભાઈ કાનગડ ઓપરેશન સિંદૂર અને…
View More વડાપ્રધાન મોદીનાં 75 વર્ષની ઉજવણી અંતર્ગત રવિવારે નમોત્સવવોર્ડ નં. 4 અને 15માં વિવિધ વિસ્તારોની મુલાકાત લેતા નાયબ મ્યુનિસિપલ કમિશનર
નાયબ મ્યુનિસિપલ કમિશનર મહેશ જાનીએ આજે તા.09-09-2025ના રોજ ઈસ્ટ ઝોન વિસ્તારના વોર્ડ નં.4 અને વોર્ડ નં.15માં વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમ્યાન નાયબ મ્યુનિસિપલ…
View More વોર્ડ નં. 4 અને 15માં વિવિધ વિસ્તારોની મુલાકાત લેતા નાયબ મ્યુનિસિપલ કમિશનરનિષ્ઠુર જનેતાએ બે માસની પુત્રીને ટાંકામાં ડૂબાડી મોતને ઘાટ ઉતારી
પુત્રની લ્હાયમાં બીજી પુત્રી જન્મતા જનેતા જ જમ બની, પતિ સહિતના પરિવારજનો જાણતા હોવા છતા ચૂપ રહ્યા પતિ-પત્નિ વચ્ચે તલાકના મામલે ડખ્ખો થતા પાંચ માસ…
View More નિષ્ઠુર જનેતાએ બે માસની પુત્રીને ટાંકામાં ડૂબાડી મોતને ઘાટ ઉતારીસસરાના શ્રાધ્ધમાં પતિ અને સાસુએ નહી બોલાવતા પરિણીતાનો આપઘાતનો પ્રયાસ
શહેરનાં કુવાડવા રોડ પર આવેલ ગુરુદેવ પાર્કમા રહેતી પરણીતાને સસરાનાં શ્રાધ્ધમા પતિ અને સાસુએ બોલાવી ન હતી જમણવાર દરમ્યાન પરણીતાનાં બાળકો રડતા હતા જે મુદે…
View More સસરાના શ્રાધ્ધમાં પતિ અને સાસુએ નહી બોલાવતા પરિણીતાનો આપઘાતનો પ્રયાસનવાગામ આણંદપરમાં ડ્રાયફ્રુટસ અને કરિયાણાના ગોડાઉનમાં કારમાં આવેલા શખ્સોનો ચોરીનો પ્રયાસ
કાલાવડ રોડ પર ક્રિસ્ટલ મોલની સામે આર.કે નગરમાં આવેલા પર્લ એવન્યુ એપાર્ટમેન્ટમાં રહેતા પ્રિતેશભાઈ વસંતભાઇ કારીયા(ઉ.વ.39) ના ભાગીદારીમાં આવેલા નવાગામ આણંદપરમાં રામ ટ્રેડિંગ કંપની નામના…
View More નવાગામ આણંદપરમાં ડ્રાયફ્રુટસ અને કરિયાણાના ગોડાઉનમાં કારમાં આવેલા શખ્સોનો ચોરીનો પ્રયાસ