મ્યુનિ.કમિશનર ડીએમસી અને ઇજનેરો સાથે બજેટના બાકી રહેલા કામો અંગે ચર્ચા હાથ ધરશે મહાનગરપાલિકાના નવા બજેટની તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે. સંભવત આ મહિનાના અંતમાં…
View More ચાલુ બજેટનો હિસાબ આપો: પદાધિકારીઓની સાંજે મીટિંગrajkot
સંઘને સમજવા માટે સંઘમાં આવવું જોઈએ: ડો.મોહન ભાગવત
પંચ પરિવર્તનના કાર્યો થકી નાગરિકો દેશહિતમાં યોગદાન આપે, યુવા પ્રતિભાઓ સાથે સંઘ વડાનો સંવાદ યોજાયો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂ. સરસંઘચાલક ડો. મોહનજી ભાગવતનો આજે રાજકોટમાં…
View More સંઘને સમજવા માટે સંઘમાં આવવું જોઈએ: ડો.મોહન ભાગવતમોબાઇલના બિલિંગમાં કાળા-ધોળા, DGGIના દરોડા
રવિવારના દિવસે જ ટુકડીઓ ત્રાટકતા સોમવારે પણ અમુક દુકાનો બંધ ગ્રે માર્કેટમાંથી મેળવેલા મોબાઇલના ડુપ્લિકેટ બિલિંગ અંગે તપાસ રાજકોટમાં એસ્ટ્રોન રોડ ઉપર આવેલ મોબાઇલ માર્કેટમાં…
View More મોબાઇલના બિલિંગમાં કાળા-ધોળા, DGGIના દરોડામનપા દ્વારા 16 સફાઈ કામદારના વારસદારને નિમણૂક પત્ર એનાયત
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજ તા.19/01/2026ના રોજ રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખામાં ચાલુ ફરજ દરમ્યાન અવસાન પામેલ 16(સોળ) સફાઈ કામદારના વારસદારને સફાઈ સહાયક તરીકે નિમણૂંકપત્ર…
View More મનપા દ્વારા 16 સફાઈ કામદારના વારસદારને નિમણૂક પત્ર એનાયતનવનિયુકત ભાજપ મહામંત્રી ડો.પ્રશાંત કોરાટનું ભવ્ય સ્વાગત
ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ હોદ્દેદારોની વરણી થયાં બાદ નવનિયુકત પ્રદેશ ભાજપ મહામંત્રી ડો. પ્રશાંત કોરાટ પ્રદેશ મહામંત્રી તરીકે નિયુકિત બાદ પ્રથમવાર રાજકોટ શહેરમાં પધારતા તેમનું…
View More નવનિયુકત ભાજપ મહામંત્રી ડો.પ્રશાંત કોરાટનું ભવ્ય સ્વાગતધારાસભ્ય તરીકે 3 વર્ષની કામગીરીનો અહેવાલ ‘જનસેવાનું સરવૈયુ’ રજૂ કરતા ઉદય કાનગડ
68 – રાજકોટ(પૂર્વ)ના સેવાકીય ક્ષેત્રે સતત સક્રિય ધારાસભ્ય ઉદય કાનગડ કે જેણે પોતાના સેવાકાર્યો થકી જનતાના હૃદયમાં મુઠ્ઠી ઉંચેરૂૂ સ્થાન પ્રાપ્ત કરી અમિટ લોકચાહના પ્રાપ્ત…
View More ધારાસભ્ય તરીકે 3 વર્ષની કામગીરીનો અહેવાલ ‘જનસેવાનું સરવૈયુ’ રજૂ કરતા ઉદય કાનગડછૂટાછેડા માટે પત્નીએ રૂપિયાની માગણી કરતા પતિનો આપઘાતનો પ્રયાસ
શહેરમાં મુંજકામાં આવેલ પરિશ્રમ હાઉસિંગ બોર્ડમાં રહેતા યુવાને પત્ની છુટાછેડા માટે રૂૂપિયાની માંગણી કરતી હોવાના આક્ષેપ સાથે એસિડ પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને…
View More છૂટાછેડા માટે પત્નીએ રૂપિયાની માગણી કરતા પતિનો આપઘાતનો પ્રયાસમાંડા ડુંગર પાસે મહિલાના ગળામાંથી મંગળસૂત્ર ઝૂંટવી બે શખ્સો ફરાર
આજીડેમ ચોકડી પાસે માંડાડુંગર નજીક સુંદરમ પાર્કમાં રહેતી પરિણીતા ઘર પાસે પગપાળા જતી હતી, તે દરમિયાન બાઈક પર આવેલા બે શખ્સોએ મહિલાની પાસે બાઈક ચલાવી…
View More માંડા ડુંગર પાસે મહિલાના ગળામાંથી મંગળસૂત્ર ઝૂંટવી બે શખ્સો ફરાર“તું શું ચોરી કરવા આવ્યો છો” તેમ કહી કુખ્યાત શખ્સ ઉપર અજાણ્યા શખ્સો ધોકા-પાઇપથી તૂટી પડ્યા
રાજકોટના ચુનારાવાળ વિસ્તારમાં રહેતો કુખ્યાત શખ્સ રામનાથપરા વિસ્તારમાં હતો ત્યારે અજાણ્યા શખ્સોએ તું શું ચોરી કરવા આવ્યો છો તેમ કહી ધોકા પાઇપ વડે માર માર્યો…
View More “તું શું ચોરી કરવા આવ્યો છો” તેમ કહી કુખ્યાત શખ્સ ઉપર અજાણ્યા શખ્સો ધોકા-પાઇપથી તૂટી પડ્યાપ્રેમીના લગ્નના એક દિવસ પહેલાં યુવતીનો પાંચમા માળેથી ઝંપલાવી આપઘાત
પ્રેમીએ ગઇકાલે ફોન પર આપણા લગ્ન અંગે પરિવાર નહીં માને તેવા જવાબથી યુવતીને લાગી આવ્યું હતું કાલાવડ રોડ પર કટારિયા ચોકડી પાસે ગુજરાત હાઉસિંગ બોર્ડના…
View More પ્રેમીના લગ્નના એક દિવસ પહેલાં યુવતીનો પાંચમા માળેથી ઝંપલાવી આપઘાત