માંસ, મટન અને મચ્છીના વેચાણ પર પ્રતિબંધ, જાહેરનામું પ્રસિધ્ધ આગામી તા.15/02/2026 ના રોજ “મહાશિવરાત્રી” નિમિતે રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા તેમજ…
View More શિવરાત્રીના દિવસે શહેરના તમામ કતલખાનાઓ બંધ રાખવા આદેશrajkot
રાજકોટની સગીરા સાથે દુષ્કર્મના ગુનામાં આરોપીને 20 વર્ષની સજા
મોરબીના શખ્સે સોશિયલ મીડિયામાં સંપર્ક કરી અપહરણ કરી લગ્નની લાલચે દુષ્કર્મ આચર્યુ હતું રાજકોટ શહેરમા રહેતા પરિવારની આશરે 17 વર્ષ 6 માસની સગીર વયની દિકરીને…
View More રાજકોટની સગીરા સાથે દુષ્કર્મના ગુનામાં આરોપીને 20 વર્ષની સજારાજકોટ આવતી ટ્રેનમાંથી 8 લાખનો ગાંજો પકડાયો
સિકંદરાબાદ એકસપ્રેસ ટ્રેનમાં વડોદરા એલસીબીની ટીમનો દરોડો, સપ્લાયર વિદ્યાર્થી અને ભાવનગરના રીસીવરની ધરપકડ સિક્ધદ્રાબાદ થી રાજકોટ આવતી ટ્રેનમાં સુરત રેલ્વે પોલીસે ગાંજાની હેરાફેરીના નેટવર્કનો…
View More રાજકોટ આવતી ટ્રેનમાંથી 8 લાખનો ગાંજો પકડાયોરાજકોટ-વેરાવળ વચ્ચે મહાશિવરાત્રી નિમિત્તે કાલથી ચાલશે મેળા સ્પેશિયલ ટ્રેન
ભક્તિનગર, ગોંડલ, વીરપુર, જેતલસર, જૂનાગઢ અને કેશોદ સ્ટેશનો પર થશે સ્ટોપેજ મહાશિવરાત્રી મેળા 2026ના અવસરે મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ અને વેરાવળ વચ્ચે…
View More રાજકોટ-વેરાવળ વચ્ચે મહાશિવરાત્રી નિમિત્તે કાલથી ચાલશે મેળા સ્પેશિયલ ટ્રેનરાજકોટથી લાલકુઆં વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે
મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે એ રાજકોટ થી લાલકુઆં વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. જેની વિગતો નીચે મુજબ છે. ટ્રેન…
View More રાજકોટથી લાલકુઆં વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશેપારડી ગામે પતિ બીજી મહિલાને લઇને ભાગી જતા પત્નીએ ફિનાઇલ પીધું
શાપર-વેરાવળના પારડી ગામે રહેતા રેશમાબેન ગૌતમભાઇ વાસુકીયા (ઉ.વ.26)નામના પરિણીતાએ ગઇકાલે બપોરે ફિનાઇલ પી લેતા તેમને સારવાર માટે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેઓ…
View More પારડી ગામે પતિ બીજી મહિલાને લઇને ભાગી જતા પત્નીએ ફિનાઇલ પીધુંરેલવેના પટમાંથી મળેલ બાળક દુષ્કર્મ પીડિત સગીરાનું હોવાનું ખુલ્યું
માધાપર ચોકડી પાસે રહેતા શ્રમિક પરિવારે ઝૂપડીમાં પ્રસૂતિ કરાવી બાળક ત્યજી દીધાનો ઘટસ્ફોટ દ્વારકાના નવી ત્રેવડ ગામે સગીરા પર દાહોદના શખ્સે દુષ્કર્મ આચર્યાનું ખુલ્યું માધાપર…
View More રેલવેના પટમાંથી મળેલ બાળક દુષ્કર્મ પીડિત સગીરાનું હોવાનું ખુલ્યુંનવા રિંગ રોડ ઉપર ગોંડલ રોડથી ભાવનગર હાઈ-વે વચ્ચે ચાર માસ ટ્રાફિક ડાયવર્ટ કરાયો
રોડ ફોર લેન બનાવવા માટે ભારે અને હળવા વાહનો માટે અલગ અલગ ડાયવર્ઝન રાજકોટની ભાગોળે ભારે વાહનોના ટ્રાફીક વાળા રિંગ રોડ-2નાં રિસરફેસિંગ અને ફોર લેનનું…
View More નવા રિંગ રોડ ઉપર ગોંડલ રોડથી ભાવનગર હાઈ-વે વચ્ચે ચાર માસ ટ્રાફિક ડાયવર્ટ કરાયોરાજકોટ રેલવેના પૂર્વ એન્જિનિયર વેદ પ્રકાશ અને પત્નીની 1.58 કરોડની સંપત્તિ જપ્ત
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નોનટીચિંગ ભરતીનું કોકડું ગૂંચવાયુંગુજરાત મિરર અમદાવાદ,તા.11 અમદાવાદમાં સોમવારે હૈદરાબાદની EDની ટીમ દ્વારા અમેરિકન નાગરિકોને છેતરવા ગેરકાયદે ચાલી રહેલા કોલ સેન્ટરો પર દરોડા પાડવામાં…
View More રાજકોટ રેલવેના પૂર્વ એન્જિનિયર વેદ પ્રકાશ અને પત્નીની 1.58 કરોડની સંપત્તિ જપ્તસૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નોનટીચિંગ ભરતીનું કોકડું ગૂંચવાયું
સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા છેલ્લા ઘણા લાંબા સમયથી નોન ટીચિંગ સ્ટાફની ભર્તીનું કોકડું ગુચવાયું છે. યુનિવર્સીટીમાં વહીવટી કર્મચારીઓની જગ્યાઓ ખાલી માટે મંગાવવામાં આવેલી અરજી અંગે સરકાર…
View More સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નોનટીચિંગ ભરતીનું કોકડું ગૂંચવાયું