રાજકોટ મહાપાલિકાના નવા નગર સેવકોને મોંઘવારી નડી હોય તેમ 72માંથી 40 જેટલા નગરસેવકોએ રૂા.15 હજારમાંથી વેતન વધારી રૂા.50 હજાર કરવા મેયર સમક્ષ રજુઆત કરતા ચર્ચા…
View More નવા નગરસેવકોને મોંઘવારી નડી, 15ના 50 કરી આપો તો સારૂ!rajkot
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 27 સપ્ટેમ્બર ઓપન ચેસ ટૂનાર્મેન્ટનું આયોજન
બાળકો અને યુવાનોમાં બૌદ્ધિક વિકાસ થાય અને ચેસની રમત પ્રત્યે તેમની પ્રતિભાને પ્રોત્સાહન મળે તેવા ઉમદા હેતુથી રાજકોટ મહાનગરપાલિકા (RMC) દ્વારા એક ભવ્ય ’ઓપન રાજકોટ…
View More રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 27 સપ્ટેમ્બર ઓપન ચેસ ટૂનાર્મેન્ટનું આયોજનદારૂ બન્યો દૈત્ય: હરીપરમાં પત્ની સાથે નશામાં ઝઘડો કરી પતિનો ફાંસો ખાઇ આપઘાત
શહેરમાં કાલાવડ રોડ પર આવેલા હરીપર ગામે પગની પીડાના કારણે યુવાને દારૂનો નશો કર્યો હતો. જે અંગે પત્નીએ ઠપકો આપતા બંને વચ્ચે રકઝક થઇ હતી.…
View More દારૂ બન્યો દૈત્ય: હરીપરમાં પત્ની સાથે નશામાં ઝઘડો કરી પતિનો ફાંસો ખાઇ આપઘાતરાજકોટમાં વરસાદના બદલે આકરા તડકાથી લોકો રેબઝેબ
સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની ગણાતા રાજકોટમાં હાલ ભાદરવા મહિનાની આકરી તડકી અને અસહ્ય બફારાએ નાગરિકોને પરસેવે રેબઝેબ કરી દીધા છે. ચોમાસાના વિરામ બાદ આકાશમાંથી અગનગોળા વરસતા…
View More રાજકોટમાં વરસાદના બદલે આકરા તડકાથી લોકો રેબઝેબમારા પતિને નુકસાન થયું તો પરિવાર જવાબદાર; કિંજલ રબારીએ બંડ પોકાર્યુ
રાધનપુર તાલુકાના સિનાડ ગામની પ્રોફેશનલ સિંગર કિંજલ રબારીએ પોતાના લગ્નને લઈને ચાલી રહેલી ચર્ચા વચ્ચે નિવેદન આપીને પોતાનો પક્ષ રજૂ કર્યો છે. કિંજલે જણાવ્યું છે…
View More મારા પતિને નુકસાન થયું તો પરિવાર જવાબદાર; કિંજલ રબારીએ બંડ પોકાર્યુશોકોઝ નોટિસ વગર ઇજનેરોને સસ્પેન્ડ કરવા સામે એન્જિનિયર્સ એસો.નો વિરોધ
રાજકોટ શહેરના નવા રિંગરોડ ઉપર નિર્માણાધીન બ્રિજની કામગીરીમાં બેદરકારી મામલે મનપાએ મોટી કાર્યવાહી કરી છે.ગઈકાલે બે ઈજનેરને સસ્પેન્ડ કરાયા છે. જ્યારે ડેપ્યુટી કમિશનર અને સિટી…
View More શોકોઝ નોટિસ વગર ઇજનેરોને સસ્પેન્ડ કરવા સામે એન્જિનિયર્સ એસો.નો વિરોધરા.લો.સંઘની ચૂંટણીમાં બળવા બાદ ભાજપમાં ભડકા
રાજકોટ-લોધિકા ખરીદ-વેચાણ સહકારી સંઘની ચૂંટણીમાં ભાજપ આંતરીક જૂથબંધીમાં બળવાના બ્યુગલ ફૂંકાયા બાદ હવે ભડકો થયો છે. જિલ્લા ભાજપ પ્રમુખે રા.લો.સંઘના વિજેતા ઉમેદવાર વિજય સખિયા સહિત…
View More રા.લો.સંઘની ચૂંટણીમાં બળવા બાદ ભાજપમાં ભડકાશહેરના 17 PSIની આંતરિક બદલી
શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને વધુ સુદ્રઢ બનાવવા તેમજ વહીવટી તંત્રમાં પારદર્શિતા લાવવાના હેતુથી પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.…
View More શહેરના 17 PSIની આંતરિક બદલીટ્રાફિક સમસ્યા ઉકેલવાને બદલે વધારવાના પોલીસના અખતરા
ટ્રાફિક ઓફિસ, સાંઢિયાપુુલ, કોટેચા ચોક અને શીતલ પાર્કના રસ્તાઓ બંધ કરી વાહન ચાલકોને ધરાર બાનમાં લેવાના પ્રયાસ વર્ષોથી જે રસ્તાઓ ઉપર સુચારૂ રીતે વાહનોની અવરજવર…
View More ટ્રાફિક સમસ્યા ઉકેલવાને બદલે વધારવાના પોલીસના અખતરાસૌરાષ્ટ્ર યુનિ.ના ખેલાડીઓ રાષ્ટ્રીય કક્ષાએ ઝળકશે, રાહી અને અમિત પાસે મેડલની આશા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હાલ આંતર કોલેજ રમત ગમત સ્પર્ધા ચાલી રહી છે. જેમાં યુનિવર્સિટી 3 ગેમમાં રાષ્ટ્રીય કક્ષાએ ઝળકશે. જુડોમાં રાહી ઘેલાણી કે જે સ્કૂલ ગેમ્સમાં…
View More સૌરાષ્ટ્ર યુનિ.ના ખેલાડીઓ રાષ્ટ્રીય કક્ષાએ ઝળકશે, રાહી અને અમિત પાસે મેડલની આશા