શહેરના નવા થોરાળા વિસ્તારમાં રહેતા ડિલીવરી બોયે અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવારજનોમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે. જાણવા મળતી વિગત…
View More નવા થોરાળામાં ડિલિવરીબોયે ઝેરી દવા પી કર્યો આપઘાતrajkot
મિત્રને લોન લઇ દેવી ભારે પડી: હપ્તા ન ભરતા ફાયનાન્સની ઉઘરાણીથી પિતાએ ઠપકો આપતા ફિનાઇલ પીધું
શહેરના સ્વામીનારાયણ ચોક નજીક આવેલા કૃષ્ણનગરમાં રહેતા યુવાનને મિત્રને લોન લઇ દેવી ભારે પડી હતી. મિત્રએ હપ્તા ન ભરતા ફાયનાન્સ વાળા ઘરે આવી ઉઘરાણી કરતા…
View More મિત્રને લોન લઇ દેવી ભારે પડી: હપ્તા ન ભરતા ફાયનાન્સની ઉઘરાણીથી પિતાએ ઠપકો આપતા ફિનાઇલ પીધું2500 કરોડના સાયબર કૌભાંડમાં ચાર્જશીટ બાદ પાંચની જામીન રદ
રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા ઓપરેશન મ્યુલ હંટ અંતર્ગત કરવામાં આવેલ કામગીરી અંતર્ગત 2500 કરોડના સાયબર કૌભાંડમાં સેશન્સ કોર્ટ દ્વારા ચાર્જશીટ બાદ પણ પાંચ આરોપીની જામીન…
View More 2500 કરોડના સાયબર કૌભાંડમાં ચાર્જશીટ બાદ પાંચની જામીન રદબાવળિયા બાદ હવે દિલ્હીમાં સોલંકી જૂથનું શક્તિ પ્રદર્શન
અખિલ ભારતીય કોળી સમાજનું રાષ્ટ્રીય સંગઠન અત્યારે બે ફાંટામાં વહેંચાયેલું જોવા મળી રહ્યું છે. સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે ચાલી રહેલી આંતરિક ખેંચતાણ હવે જાહેરમાં…
View More બાવળિયા બાદ હવે દિલ્હીમાં સોલંકી જૂથનું શક્તિ પ્રદર્શન9 મહિનાના માસૂમને તાવ ભરખી ગયો
કોઠારિયા સોલવન્ટમાં પરપ્રાંતીય પરિવારમાં ગમગીની ચોમાસાના આગમન પૂર્વે ભર તડકામાં રોગચાળાએ માથુ ઉચકયુ હોય તેમ તાવ, ડેન્ગ્યુ, મેલેરીયાના કેસો સામે આવી રહ્યા છે. ત્યારે નવ…
View More 9 મહિનાના માસૂમને તાવ ભરખી ગયોRMCના પાંચેય પૂર્વ પદાધિકારીઓએ કર્યો પોણા કરોડનો ધુમાડો
ગર્ત ટર્મમાં સૌથી વધુ મેયરે બે લાખ કિલોમીટર ‘ગાડી’ ફેરવી 15.38 લાખનું ડીઝલ વાપરી નાખ્યું રાજકોટ મનપાના નવા પદાધિકારીઓએ કરકસરના ભાગરૂૂપે વાહનોનો ઇંધણ ખર્ચ ઘટાડવા…
View More RMCના પાંચેય પૂર્વ પદાધિકારીઓએ કર્યો પોણા કરોડનો ધુમાડોમેયરના મતવિસ્તાર સહિત ત્રણ વોર્ડમાં સફાઇ કામદારનું શોષણ, હડતાળ
રાજકોટ મહાનગરપાલિકામાં એકબાજુ કાયમી સફાઇ કામદારો મસમોટો પગાર લેતા હોવા છતાં નૈતિકતાથી ફરજ બજાવતા ન હોવાની કાયમી ફરિયાદ લતાવાસીઓમાંથી ઉઠતી રહે છે તો બીજીબાજુ કોન્ટ્રાક્ટર…
View More મેયરના મતવિસ્તાર સહિત ત્રણ વોર્ડમાં સફાઇ કામદારનું શોષણ, હડતાળપ્રહલાદ પ્લોટમાં જુગાર રમતા શેરબ્રોકર, કોન્ટ્રાકટર અને વેપારી સહિત 6 ઝડપાયા
શહેરનાં પ્રહલાદ પ્લોટમાં રહેતાં કોન્ટ્રાકટરના મકાનમાં ચાલતા હાઈપ્રોફાઈલ જુગાર કલબ ઉપર પીસીબીની ટીમે દરોડો પાડી જુગાર રમતાં મકાન માલીક કોન્ટ્રાકટર તેમજ શેર બ્રોકર સહિતના 6…
View More પ્રહલાદ પ્લોટમાં જુગાર રમતા શેરબ્રોકર, કોન્ટ્રાકટર અને વેપારી સહિત 6 ઝડપાયારાજકોટની તરસ પર ‘કરકસરની તરાપ’, પાણીના 270 કરોડના કામ પડતા મુકાયા
‘કરકસર એ કમાઉ દીકરો છે’ એ કહેવત મુજબ અમલ કરવો એ આવકારદાયક, પણ આવશ્યક જરૂરિયાતમાં આવી ‘જોખમ કરકસર’ કેટલા અંશે યોગ્ય? બ્રેક મારી દેવાયેલા 89…
View More રાજકોટની તરસ પર ‘કરકસરની તરાપ’, પાણીના 270 કરોડના કામ પડતા મુકાયારેલવે સ્ટેશન પાસે દારૂના નશામાં ઝઘડો કરી મહિલાએ ફિનાઇલ ગટગટાવ્યું
કેબિન પાસે સ્કૂટર રાખવાની ના પાડતા યુવક પર હુમલો શહેરના રેલવે સ્ટેશન પાસે પોપટપરાની મહિલાએ દારૂના નશામાં ઝઘડો કરી ફિનાઇલ ગટગટાવી લીધુ હતું. જેથી તેને…
View More રેલવે સ્ટેશન પાસે દારૂના નશામાં ઝઘડો કરી મહિલાએ ફિનાઇલ ગટગટાવ્યું