રાજકોટ લેન્ડગ્રેબિંગ કમિટીની બેઠક આગામી 12 માર્ચે યોજાશે. આ બેઠકમાં 100થી પણ વધુ કેસો પર ચુનાવણી હાથ ધરવામાં આવશે. તેમજ સરકારને નવી માર્ગદર્શિકા પ્રમાણે અરજદારોને…
View More લેન્ડ ગ્રેબિંગની તા. 12મીએ બેઠક 100થી વધારે કેસનું થશે હિયરિંગrajkot news
પડધરીમાં ધો. 10નું પેપર આપવા ગયેલી પૌત્રીને લઈ પરત ફરતા વૃદ્ધનું બાઈકની ઠોકરે મોત
રાજકોટ શહેરના પડધરીના દહીસરા ગામે રહેતાવૃદ્ધ ગઈકાલે તેમની પૌત્રીને સ્કૂલેથી લઈ ઘરે જતાં હતા ત્યારે પડધરીમાં આવેલા મેલડી માતાજીના મંદિર પાસે અજાણ્યા બાઈક ચાલકે ઠોકરે…
View More પડધરીમાં ધો. 10નું પેપર આપવા ગયેલી પૌત્રીને લઈ પરત ફરતા વૃદ્ધનું બાઈકની ઠોકરે મોતઆવાસ યોજનાનું ક્વાર્ટર પેનલ્ટી ભરી ભાડે આપી શકાશે
મહાપાલિકાની આવતી કાલે સ્ટેન્ડિંગની બેઠક, ભાડેથી આપેલા સીલ થયેલા આવાસ છોડાવવા દંડમાં વધારાની અને આવાસ રદ કરવા સહિતના પગલાંની દરખાસ્ત રજૂ કમિશનર વિભાગમાંથી કર્મચારીઓને તબીબી…
View More આવાસ યોજનાનું ક્વાર્ટર પેનલ્ટી ભરી ભાડે આપી શકાશેબેદરકારીને લીધે વધુ એક અકસ્માત: સિટી બસના ચાલકે સાઈકલસવારને ઉલાળ્યો
શહેરમાં સીટી બસના ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર અન્ય વાહન ચાલકોને ઠોકરે ચડાવી અકસ્માત સર્જી રહ્યા છે. ત્યારે વધુ એક ઘટનામાં કેકેવી ચોક…
View More બેદરકારીને લીધે વધુ એક અકસ્માત: સિટી બસના ચાલકે સાઈકલસવારને ઉલાળ્યોબેડીમાં નર્મદા નીર બંધ: પાણીકાપ ઝીંકાવાનો ભય
પાઇપલાઇન મારફતે મળતા નર્મદા નીરની અવેજીમાં પાણી મેળવવા મનપાના પદાધિકારીઓ કુંવરજીભાઇને મળ્યા રાજકોટ શહેરના પીવાના પાણીના સ્ત્રોત વર્ષોથી એક જ રહયા છે. જેના લીધે શહેરની…
View More બેડીમાં નર્મદા નીર બંધ: પાણીકાપ ઝીંકાવાનો ભયસોખડામાં એસિડ એટેકનો ભોગ બનેલી મહિલાનું મોત
મહિલાની પિતરાઇ બહેને ભાગીને પ્રેમલગ્ન કરી લેતાં ઉશ્કેરાયેલા મંગેતરે એસિડ ફેંકયું હતું : બનાવ હત્યામાં પલટાયો શહેરની ભાગોળે આવેલા સોખડા ગામમાં રહેતી વર્ષાબેન ગોરીયા (ઉ.વ…
View More સોખડામાં એસિડ એટેકનો ભોગ બનેલી મહિલાનું મોતજ્ઞાનપ્રકાશ સ્વામીના પૂતળાનું દહન કરતા જલાબાપાના ભક્તો
સ્વામિનારાયણ સંપ્રદાયનાં જ્ઞાનપ્રકાશ સ્વામીએ શ્રી જલારામ બાપા વિષે કરેલા વિવાદિત વિધાનોનાં પગલે રઘુવંશી સમાજ સહિતના ભકતગણમાં ભારે રોષની લાગણી ફેલાયેલ છે ત્યારે આજે સવારે રાજકોટમા…
View More જ્ઞાનપ્રકાશ સ્વામીના પૂતળાનું દહન કરતા જલાબાપાના ભક્તોરાજકોટની PPP યોજના ભ્રષ્ટાચારનું મોડલ: ઇન્દ્રનીલ
તંત્રની દાનત સામે લડત ચલાવવાનું એલાન, અઠવાડિયામાં કલેકટર અને મ્યુનિસિપલ કમિશનરના ધેરાવની કોંગ્રેસની ચીમકી ભારતમાં અને ગુજરાત ભરમાં ભ્રષ્ટાચારી ભાજપનું શાસન છે ત્યારે શહેરમાં હજારો…
View More રાજકોટની PPP યોજના ભ્રષ્ટાચારનું મોડલ: ઇન્દ્રનીલકોઠારિયા, ગોંડલ રોડ ઇન્ડસ્ટ્રિયલ એરિયાની વધુ 8 મિલકત સીલ, 13 આસામીઓને નોટિસ
મનપાના વેરા વિભાગ દ્વારા આજે પણ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રીકવરીં ઝુંબેશ હાથ ધરી વધુ આઠ મીલ્કત સીલ કરી સ્થળ ઉપર રૂા.45.51 લાખની વેરા વસુલાત કરી હતી.…
View More કોઠારિયા, ગોંડલ રોડ ઇન્ડસ્ટ્રિયલ એરિયાની વધુ 8 મિલકત સીલ, 13 આસામીઓને નોટિસકોર્પોરેશનમાં કરોડોનું કેલેન્ડર કૌભાંડ? ટેન્ડર વગર છાપી નાખ્યા
પદાધિકારીઓ અને અધિકારીઓની મિલિ ભગતથી 1.75 કરોડના કેલેન્ડર બટકી ગયા બાદ વધુ એક કારસ્તાન થયાની ભારે ચર્ચા કોર્પોરેશનમાં અધિકારીઓ અને પદાધિકારીઓની મીલી ભગતથી અગાઉ અનેક…
View More કોર્પોરેશનમાં કરોડોનું કેલેન્ડર કૌભાંડ? ટેન્ડર વગર છાપી નાખ્યા