Site icon Gujarat Mirror

કોઠારિયા, ગોંડલ રોડ ઇન્ડસ્ટ્રિયલ એરિયાની વધુ 8 મિલકત સીલ, 13 આસામીઓને નોટિસ

મનપાના વેરા વિભાગ દ્વારા આજે પણ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રીકવરીં ઝુંબેશ હાથ ધરી વધુ આઠ મીલ્કત સીલ કરી સ્થળ ઉપર રૂા.45.51 લાખની વેરા વસુલાત કરી હતી.

વેરા વિભાગ દ્વારા આજે રૈયા રોડ પર આવેલ બાલમુકુન્દ કોમ્પ્લેક્ષ શોપ નં-1 ની નોટીસ સામે રીકવરી રૂૂ.58,000/- મજીવી સોસાયટીમાં 1-યુનિટને સીલ કરેલ છે.(સીલ) હરીહર ચોકમાં ‘સ્ટાર ચેમ્બર્સ’ સેવન્થ ફ્લોર ઓફિસ નં-728 ના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.1.17 લાખ.પંચનાથ પ્લોટમાં આવેલ ‘પેસેફિક ફોર્ચુન’ સેક્ધડ ફ્લોર ઓફિસ નં-203 ને સીલ કરેલ છે.(સીલ)પંચનાથ મેઇન રોડ પર આવેલ 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.2.00 લાખના ચેક આપેલ.સોની બજાર મેઇન રોડ પર આવેલ ‘સુવર્ણકલા’સેક્ધડ ફ્લોર શોપ નં-213ના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.59,670/-નવાનાકા રોડ પર આવેલ 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.2.00 લાખ કરી હતી.

વેરા વિભાગ દ્વારા સુભાષ રોડ પર આવેલ 1-યુનિટને સીલ કરેલ છે.(સીલ) પચનાથ પ્લોટમાં આવેલ 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.1.70 લાખ. ગોંડલ રોડ પર આવેલ 2-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.2.18 લાખ નો ચેક આપેલ. સમ્રાટ ઇન્ડ,એરીયામાં 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.50,000/- નો ચેક આપેલ. 80 ફૂટ રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.50,000/-મીલપરા મેઇન રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.93,980/- શીવ શ્રદ્ધા પાર્કમાં આવેલ ‘મંત્રગતી કોમ્પ્લેક્ષ’ ફર્સ્ટ ફ્લોર શોપ નં-102 ને સીલ કરેલ છે.(સીલ) ઢેબર રોડ પર આવેલ 1-યુનિટને સીલ કરેલ છે.(સીલ) બોલબાલા મેઇન રોડ પર આવેલ 1-યુનિટને સીલ કરેલ છે.(સીલ) ઢેબર રોડ પર આવેલ ‘ગણેશ કોમર્શિયલ કોમ્પ્લેક્ષ’ ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં-6 સીલ કરેલ છે.(સીલ) કોઠારીયા રોડ પર આવેલ 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.50,880/- ગોંડલ રોડ પર આવેલ 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.67,278 થઇ હતી.

Exit mobile version