હજારો લોકોએ જોડાઇને રાષ્ટ્રધ્વજ પ્રત્યે વ્યકત કર્યો પ્રેમ, દેશભક્તિપૂર્ણ માહોલમાં સ્ટેજ કાર્યક્રમોએ કરી જમાવટ રાજકોટમાં અવિસ્મરણીય રહે તેવી અભૂતપૂર્વ ત્રિરંગા યાત્રા નીકળી હતી. યાત્રાનો રૂૂટ…
View More અભૂતપૂર્વ માહોલ: તિરંગા યાત્રાનો એક છેડો રેસકોર્ષ અને બીજો જ્યુબિલી ચોકrajkot news
વોર્ડ ઓફિસના રંગરેલિયાકાંડની તપાસના આદેશ આપતા સ્ટેન્ડિંગ ચેરમેન
રાજકોટ મહાનગરપાલિકાની કચેરી એટલે કે જાણે પ્રેમલીલા કરવા માટેનું સલામત સ્થળ એવુ માનીને એક વોર્ડ ઓફિસના અધિકારી અને એક મહિલા કામદાર ઓફિસનો ટાઇમ પુરો થયા…
View More વોર્ડ ઓફિસના રંગરેલિયાકાંડની તપાસના આદેશ આપતા સ્ટેન્ડિંગ ચેરમેનરાજકોટમાં અત્યાર સુધીમાં 9 ઇંચ વરસાદની ઘટ
ગત વર્ષે 10 ઓગસ્ટ સુધીમાં 24 ઇંચ પડી ગયો હતો, આ વર્ષે 15.20 ઇંચ જ પડ્યો અમદાવાદ, સુરત સહિત ઉતર-દક્ષિત ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની સિઝનમાં…
View More રાજકોટમાં અત્યાર સુધીમાં 9 ઇંચ વરસાદની ઘટરાજકોટ લોકમેળો: તૈયારીઓ આખરી ઓપમાં, રમકડાંના બાકી રહેલા 11 સ્ટોલની ફાળવણી પૂર્ણ
સાતમ-આઠમના લોકમેળાની તૈયારીઓ હવે આખરી ઓપ તરફ વધી રહી છે. મેળામાં પ્લોટ અને સ્ટોલની ફાળવણી પ્રક્રિયા અંતર્ગત બાકી રહેલા રમકડાંના 11 સ્ટોલની સફળતાપૂર્વક ફાળવણી કરી…
View More રાજકોટ લોકમેળો: તૈયારીઓ આખરી ઓપમાં, રમકડાંના બાકી રહેલા 11 સ્ટોલની ફાળવણી પૂર્ણરાજકોટ જિલ્લામાં 139માંથી 54 મિલકતો ‘એનિમી પ્રોપર્ટી’ ન હોવાનું સામે આવ્યું
54 મિલકતો ’હિજરતી મિલકત’ સાબિત થતાં મુંબઈ કસ્ટોડિયન ઓફિસને દરખાસ્ત કરાશે; મોટાભાગની મિલકતો જેતપુર વિસ્તારમાં ભારત અને પાકિસ્તાનના ભાગલા વખતે અથવા 1965ના યુદ્ધ પછી જે…
View More રાજકોટ જિલ્લામાં 139માંથી 54 મિલકતો ‘એનિમી પ્રોપર્ટી’ ન હોવાનું સામે આવ્યુંવધુ એક સોની વેપારીનું રૂા.92 લાખનું સોનું બીજી પેઢીનો કારીગર લઇ ભાગી ગયો
શરૂઆતમાં દાગીના બનાવી પરત આપી વિશ્ર્વાસ કેળવ્યો હતો શહેરમાં સોની વેપારીઓનું સોનું કારીગરો ઓળવી અને ચોરી કરી જતા હોવાના બનાવ હવે સામાન્ય બની ગયા છે.…
View More વધુ એક સોની વેપારીનું રૂા.92 લાખનું સોનું બીજી પેઢીનો કારીગર લઇ ભાગી ગયોલોકશાહીને ગળાટૂંપો, RMCના બોર્ડમાં સતાપક્ષની પ્રશ્નોતરી ફરી ‘ગુપ્ત’ રખાઇ
જ્યા જનતા તેના પ્રતિનિધિ રૂૂપે નગરસેવકને ચૂંટીને મોકલે છે તેવી મહાનગરપાલિકામાં યોજાતુ જનરલ બોર્ડ એટલે લોકશાહીનું મંદિર કહેવાય છે. જ્યા પ્રજાને લગતી સમસ્યાઓ, પ્રશ્નોની…
View More લોકશાહીને ગળાટૂંપો, RMCના બોર્ડમાં સતાપક્ષની પ્રશ્નોતરી ફરી ‘ગુપ્ત’ રખાઇશાપરમાં સાઢુભાઇએ અગાશી પરથી ફેંકી યુવકની કરેલી હત્યા
અઠવાડિયા પૂર્વે પતિના ત્રાસથી પત્ની વતનમાં ચાલી જતા બાળકો માસા-માસીના ઘરે રોકાવા ગયા’તા શાપર-વેરાવળમાં પતિના ત્રાસથી અઠવાડીયા પહેલા પત્ની વતનમાં ચાલી જતા બાળકો માસા-માસીના ઘરે…
View More શાપરમાં સાઢુભાઇએ અગાશી પરથી ફેંકી યુવકની કરેલી હત્યારાજકોટમાં 3 વર્ષની બાળા ઉપર દુષ્કર્મનો પ્રયાસ કરનાર 45 વર્ષના ઢગાને પાંચ વર્ષની જેલ
રાજકોટમાં કોઠારિયા સોલવન્ટ વિસ્તારમાં અઢી વર્ષ પૂર્વ ત્રણ વર્ષની માસુમ બાળકીને નમકીન આપવાની લાલચ આપી પાડોશમાં રહેતા 45 વર્ષના ઢગાએ ઘરે બોલાવી શારીરિક અડપલા કર્યા…
View More રાજકોટમાં 3 વર્ષની બાળા ઉપર દુષ્કર્મનો પ્રયાસ કરનાર 45 વર્ષના ઢગાને પાંચ વર્ષની જેલરાજકોટમાં કાલે તિરંગાયાત્રા, સાંસ્કૃતિક કાર્યક્રમો માટે સરકારે મોકલ્યા કલાકારોના 8 વૃંદ
મુખ્ય સ્ટેજ ઉપરાંત રૂટ પર અલગ અલગ પોઇન્ટ પર આઠ નાના સ્ટેજ પર સાંસ્કૃતિક કલાકારો જોમ-જુસ્સો પ્રેરિત કરશે 15 ઓગસ્ટની ઉજવણીના ભાગરૂપે આ વખતે પણ…
View More રાજકોટમાં કાલે તિરંગાયાત્રા, સાંસ્કૃતિક કાર્યક્રમો માટે સરકારે મોકલ્યા કલાકારોના 8 વૃંદ