શહેરની ભાગોળે ભાવનગર હાઇવે પર મહિકા નજીક રહેતા યુવાને ગાંઠની બિમારીથી કંટાળી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે. જાણવા મળતી…
View More મહિકા નજીક ગાંઠની બિમારીથી કંટાળી યુવાનનો ફાંસો ખાઇ આપઘાતrajkot news
BMW અકસ્માત કેસ; આ અકસ્માત નહીં હત્યા છે : માતા
આરોપીના સબંધીઓ ઘરે આવ્યા હતા, તેઓએ કહ્યું આ તો અમે મળવા આવ્યા નહિ તો તમે શું કરી લેવાના હતા ! રાજકોટ શહેરમા કાલાવડ રોડ પર…
View More BMW અકસ્માત કેસ; આ અકસ્માત નહીં હત્યા છે : માતારૈયા રોડ પર ખાનગી ક્લિનીકમાં બાટલો ચડાવ્યા બાદ પ્રૌઢની તબીયત લથડી
શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા પ્રૌઢને તાવ આવતો હોવાથી રૈયારોડ પર આવેલા ખાનગી કલીનીકમાં સારવાર માટે જતા બાટલો ચડાવ્યા બાદ રીએકશન આવતા તેમની તબીયત લથડા સારવાર…
View More રૈયા રોડ પર ખાનગી ક્લિનીકમાં બાટલો ચડાવ્યા બાદ પ્રૌઢની તબીયત લથડીચુનારાવાડમાં પત્ની સાથે રૂપિયા મામલે ઝઘડો થતા પતિએ ફીનાઇલ પી ફાંસો ખાધો
રાજકોટ શહેરનાં થોરાળા વિસ્તારમા આવેલા ચુનારાવાડમા રહેતા યુવાને ફીનાઇલ પી લઇ ગળાફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કરતા તેમને બચાવી તુરંત શહેરની સિવીલ હોસ્પીટલમા ખસેડવામા આવ્યો હતો.…
View More ચુનારાવાડમાં પત્ની સાથે રૂપિયા મામલે ઝઘડો થતા પતિએ ફીનાઇલ પી ફાંસો ખાધોથોરાળામાં જૂની અદાવતમાં પથ્થરમારો, ત્રણ ઘવાયા
વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો, ટોળકી સામે રાયોટીંગની કલમ હેઠળ કાર્યવાહી ત્રણ આરોપી પોલીસના સકંજામાં, પૂછપરછ રાજકોટ શહેરમા હાઇ એલર્ટનાં પગલે પોલીસનાં પેટ્રોલીંગ વચ્ચે થોરાળા વિસ્તારમા…
View More થોરાળામાં જૂની અદાવતમાં પથ્થરમારો, ત્રણ ઘવાયાસેલ્ફ કારનો વ્યવસાય કરતા યુવાનની થાર સહિત બે કાર ભાડે લઇ પરત ન આપી ઠગાઇ
રાજકોટમાંથી કાર ભાડે આપવાનું કામ કરતા યુવાન સહિત બે પાસેથી થાર અને અર્ટીગા કાર દર્પણ મનસુખલાલ મણવર (રહે. રિવેરા હોમ્સ ફલેટ નં. 301, મવડી હેડ…
View More સેલ્ફ કારનો વ્યવસાય કરતા યુવાનની થાર સહિત બે કાર ભાડે લઇ પરત ન આપી ઠગાઇપેંડા ગેંગના શખ્સોને હથિયાર પુરા પાડવાના ગુનામાં આરોપી સપ્લાયરને જામીન ઉપર મુક્ત કરતી કોર્ટ
શહેરના મંગળા રોડ પર ગત મંગળવારે વહેલી પરોઢીયે થયેલા સામસામે ફાયરીંગની ઘટનામાં ઝડપાયેલા પેંડા ગેંગના શખ્સોને હથિયાર પુરૂૂં પાડવાના ગુનામાં જેલ હવાલે રહેલા સંજયસિંહ ઉર્ફે…
View More પેંડા ગેંગના શખ્સોને હથિયાર પુરા પાડવાના ગુનામાં આરોપી સપ્લાયરને જામીન ઉપર મુક્ત કરતી કોર્ટઘીમાં ભેળસેળના ગુનામાં વેપારીને એક માસની સજા, 13 હજારનો દંડ
ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ તળે રાજકોટ મ્યુનીસીપલ કોર્પોરેશન દ્વારા થયેલ ફરીયાદમાં ટ્રાયલ કોર્ટનો સજાનો હુકમ રાજકોટ સેશન્સ અદાલતે માન્ય રાખ્યો છે. રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશનના…
View More ઘીમાં ભેળસેળના ગુનામાં વેપારીને એક માસની સજા, 13 હજારનો દંડRMD ગુટકામાં નિકોટીન મળતા એજન્સી સંચાલકને પાંચ વર્ષની કેદ
રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશનના આરોગ્ય શાખાના ફુડ સેફટી ઓફીસર એચ. જી. મોલીયા દ્વારા તા.18/03/2013 ના રોજ રાજકોટના ભાભા એજન્સી, દુકાન નં. 5, 6, ડી. એચ. ચેમ્બર્સ,…
View More RMD ગુટકામાં નિકોટીન મળતા એજન્સી સંચાલકને પાંચ વર્ષની કેદરાજકોટમાં BLOને મદદ કરવા ખાસ હેલ્પ સેન્ટરો ઉભા કરાયા
કેન્દ્રીય ચૂંટણી પંચની સૂચના મુજબ, રાજકોટ સહિત રાજ્યભરમાં મતદાર યાદી શુદ્ધિકરણની કામગીરી શરૂૂ થઈ ચૂકી છે. બૂથ લેવલ ઓફિસર દ્વારા ઘરે-ઘરે જઈને ફોર્મ વિતરણનું કામકાજ…
View More રાજકોટમાં BLOને મદદ કરવા ખાસ હેલ્પ સેન્ટરો ઉભા કરાયા