પખવાડિયા પહેલા યુવાન મોબાઇલ જોતો હતો ત્યારે ‘તારી સોપારી આપી છે મારી નાખવાનો છે’ કહી માર માર્યો, સિવિલમાં દાખલ થતા ત્યાં પણ હુમલો કર્યો આજીવસાહતમાં…
View More આંબેડકરનગરના યુવાન પર ત્રણ વખત હુમલો, પોલીસ સ્ટેશનમાં ધમકીrajkot news
બસ સ્ટેન્ડ પાછળથી ઓનલાઇન આઇડીમાં સટ્ટો રમતો શખ્સ ઝડપાયો
શહેરના બસ સ્ટેન્ડ પાછળથી પોલીસે મોબાઇલ આડીમાં ક્રિકેટ સટ્ટો રમતા ગોકુલધામના શખ્સને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જાણવા મળતી વિગત મુજબ ક્રાઇમ બ્રાન્ચના…
View More બસ સ્ટેન્ડ પાછળથી ઓનલાઇન આઇડીમાં સટ્ટો રમતો શખ્સ ઝડપાયોજંગલેશ્ર્વરના 400 દબાણકારોની સુનાવણી, મામલતદાર કચેરીમાં રજૂઆત માટે ટોળા જામ્યા
શહેરના જંગલેશ્વર વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે મકાનો ખડકી દેનાર શખ્સો સામે તંત્રએ લાલ આંખ કરી છે. અગાઉ પૂર્વ મામલતદાર દ્વારા કુલ 1350 લોકોને…
View More જંગલેશ્ર્વરના 400 દબાણકારોની સુનાવણી, મામલતદાર કચેરીમાં રજૂઆત માટે ટોળા જામ્યાશાસકો ઝૂક્યા: પ્રોજેક્ટ મોનિટરિંગ યુનિટની 7 કરોડની દરખાસ્ત અંતે મંજૂર
પારદર્શક વહીવટ અને દરેક કામનું મોનિટરિંગ રોજે-રોજ થઇ શકે તે માટે મ્યુનિ.કમિશનરે તૈયાર કરેલ સેટઅપ અગાઉની સ્ટેન્ડિંગમાં નામંજૂર કર્યા બાદ શાસકોને ભાન થયું રણછોડનગરની શાળા…
View More શાસકો ઝૂક્યા: પ્રોજેક્ટ મોનિટરિંગ યુનિટની 7 કરોડની દરખાસ્ત અંતે મંજૂરયુવતીના ફેક ઈન્સ્ટાગ્રામ આઈ.ડી.પર વાત કરતાં સગીરને મળવા બોલાવી 10 શખ્સોએ 7 કલાક સુધી ઢોર માર માર્યો
પડધરી તાલુકાના ન્યારા ગામે રહેતો સગીર યુવતીના નામના ફેક ઈન્સ્ટાગ્રામ આઈડી પર વાત કરતો હતો. જે યુવતીના ફેક આઈ.ડી.પરથી સગીરને રાજકોટ મળવા બોલાવવામાં આવ્યો હતો.…
View More યુવતીના ફેક ઈન્સ્ટાગ્રામ આઈ.ડી.પર વાત કરતાં સગીરને મળવા બોલાવી 10 શખ્સોએ 7 કલાક સુધી ઢોર માર માર્યોનાગેશ્ર્વરના ટ્રાન્સપોર્ટના ધંધાર્થીનો એડીબી હોટેલ પાસે ઝેરી દવા પી આપઘાત
જામનગર રોડ પર આવેલા નાગેશ્વર પાસે શાંતિનગરમાં રહેતા ટ્રાન્સપોર્ટના ધંધાર્થી વૃધ્ધએ માધાપર ચોકડી નજીક એબીડી હોટલ પાસે કોઇ કારણસર ઝેરી દવા પી લેતા તેને સારવાર…
View More નાગેશ્ર્વરના ટ્રાન્સપોર્ટના ધંધાર્થીનો એડીબી હોટેલ પાસે ઝેરી દવા પી આપઘાતભોમેશ્ર્વરમાં એકલા રહેતા વ્હોરા આધેડની હત્યા
બહેને આવી તપાસ કરતા ભાઇની બિલ્ડીંગની અગાસીમાં લોહીથી લથબથ લાશ મળી, નવા વર્ષે હત્યાનો પ્રથમ બનાવ શહેરનાં ભોમેશ્ર્વર પ્લોટ 8 મા રહેતા અને ઢેબર રોડ…
View More ભોમેશ્ર્વરમાં એકલા રહેતા વ્હોરા આધેડની હત્યારાજકોટ કોર્ટને RDXથી ઉડાવી દેવાની વધુ એક ધમકી, ભારે અફરાતફરી
સમગ્ર સંકુલ ખાલી કરાવી પોલીસે ખૂણેખૂણો ફેંદી માર્યો પણ કાંઈ નહીં મળતા હાશકારો, છ માસમાં બીજી વખત ધમકીભર્યો ઈ-મેઈલ કરી તંત્રને ધંધે લગાડયું ગુજરાતમાં સરકારી…
View More રાજકોટ કોર્ટને RDXથી ઉડાવી દેવાની વધુ એક ધમકી, ભારે અફરાતફરીમંગલમ હોસ્પિટલના ચોકીદારનું હૃદયરોગના હુમલાથી મોત
રાજકોટમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જીંદગી ધબકારા ચુકી રહી છે ત્યારે મુળ જૂનાગઢના વતની અને હાલ રાજકોટમાં ભત્રીજા સાથે રહી…
View More મંગલમ હોસ્પિટલના ચોકીદારનું હૃદયરોગના હુમલાથી મોતપીએમનો રોડશો રદ થતાં પતંગોત્સવ ડીએચ કોલેજના બદલે રેસકોર્સમાં
શનિવારે 21 દેશ અને સાત રાજ્યોના પતંગબાજો ખાંડા ખખડાવશે, ઉપસ્થિત રહેવા શહેરીજનોને આમંત્રણ ગુજરાત રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતનુ…
View More પીએમનો રોડશો રદ થતાં પતંગોત્સવ ડીએચ કોલેજના બદલે રેસકોર્સમાં