પત્નીને મોતને ઘાટ ઉતારનાર પતિને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ

હત્યાની ઘટનાને અંજામ આપી હત્યારાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો’તો રાજકોટ શહેરના થોરાળા વિસ્તારના સંતોષી ચોક, ગંજીવાડામાં સવા ત્રણ વર્ષ પૂર્વે ગૃહકલેશને કારણે તીક્ષણ…

View More પત્નીને મોતને ઘાટ ઉતારનાર પતિને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ

વોર્ડ નં.14માં રૂા.17.20 કરોડના ખર્ચે બનશે એ.સી.કોમ્યુનિટી હોલ

80 ફૂટ રોડ પર શેઠ હાઇસ્કૂલની બાજુમાં અદ્યતન બિલ્ડિંગ તૈયાર કરાશે, ટેન્ડર પ્રસિધ્ધ મહાનગરપાલિકા દ્વારા લોકોની સુખાકારી માટે લગભગ તમામ વોર્ડમાં કોમ્યુનિટી હોલ બનાવ્યા છે.…

View More વોર્ડ નં.14માં રૂા.17.20 કરોડના ખર્ચે બનશે એ.સી.કોમ્યુનિટી હોલ

ચાંદીમાં આંધી-તુફાન જેવી તેજી-મંદી, સોદા બંધ

ઉંચા ભાવે ચાંદી વેંચવા લોકોની દોટ પણ કોઇ ખરીદવા તૈયાર નથી, જરૂરિયાતવાળા વેપારીઓએ પણ ખરીદી અટકાવી ગઇકાલે સવારે 25 હજાર તૂટ્યા, રાત્રે ફરી વધ્યા, સવારે…

View More ચાંદીમાં આંધી-તુફાન જેવી તેજી-મંદી, સોદા બંધ

રૂમ પાર્ટનરના ત્રાસથી મહિલા ગ્રામ સેવકનો આપઘાતનો પ્રયાસ

મૂળ વીંછીયા પંથકની વતની અને હાલ રાજકોટમાં પીજીમાં રહી ગ્રામ સેવક દળના ખેતી વિભાગમાં નોકરી કરતી યુવતીએ પીજીના માલિક અને રૂૂમ પાર્ટનર યુવતીના ત્રાસથી બીમારીની…

View More રૂમ પાર્ટનરના ત્રાસથી મહિલા ગ્રામ સેવકનો આપઘાતનો પ્રયાસ

મકાનના હપ્તા ચડી જતાં સોની પરિવારનો સામૂહિક આપઘાતનો પ્રયાસ

  રાજકોટમાં અગરબતીનો વ્યવસાય કરતાં પરિવારે મકાન માટે 4 લાખની લોન લીધી હતી, આર્થિક ભીંસથી કંટાળી વેપારીએ પત્ની અને યુવાન પુત્ર સાથે ઝેરના પારખા કર્યા…

View More મકાનના હપ્તા ચડી જતાં સોની પરિવારનો સામૂહિક આપઘાતનો પ્રયાસ

પડધરીના ખાખરાબેલામાં તેલ ઢોળાવા મુદ્દે પતિએ ઠપકો આપતા પત્નીનો ઝેર પી આપઘાત

પરિણીતાના મોતથી માસૂમ પુત્રએ માતાની મમતા ગુમાવતા પરિવારમાં શોક પડધરીના ખાખરા બેલા ગામે તેલ ઢોળાવવા મુદ્દે પતિએ ઠપકો આપતા પરિણીતાને માઠુ લાગી આવ્યું હતું જેથી…

View More પડધરીના ખાખરાબેલામાં તેલ ઢોળાવા મુદ્દે પતિએ ઠપકો આપતા પત્નીનો ઝેર પી આપઘાત

કરાંચીમાં ફસાયેલી રાજકોટની મહિલાની મદદ માટે વડાપ્રધાનને ગુહાર

પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના વણસેલા સંબંધોના કારણે વિઝા રીન્યુ નહિં થતા મહિલા કરાંચીમાં ફસાઈ પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના વણસેલા…

View More કરાંચીમાં ફસાયેલી રાજકોટની મહિલાની મદદ માટે વડાપ્રધાનને ગુહાર

ચુનારાવાડમાં પૈસાની ઉઘરાણી મુદ્દે ધમકી મળતા યુવતીએ ઝેરી પાવડર પીધો

ચુનારાવાડમાં રહેતી યુવતીએ ઉછીના આપેલા રૂૂપિયાની ઉઘરાણી કરતા રૂૂપિયા લઈ જનારના મિત્રએ ધમકી આપી હોવાના આક્ષેપ સાથે યુવતીએ ઝેરી પાવડર પી લીધો હતો. આપઘાતનો પ્રયાસ…

View More ચુનારાવાડમાં પૈસાની ઉઘરાણી મુદ્દે ધમકી મળતા યુવતીએ ઝેરી પાવડર પીધો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં Ph.d.ની ફીમાં ભારે વધારા સામે ABVPના હલ્લાબોલ બાદ રૂા.1000નો ઘટાડો

  સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હવે PHD થવું મોંઘુ બન્યુ છે કારણ કે, ઙઇંઉની ફીમાં ચાર ગણો વધારો કરવામાં આવ્યો છે. જેનો માર રાજકોટ, મોરબી, જામનગર, અમરેલી…

View More સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં Ph.d.ની ફીમાં ભારે વધારા સામે ABVPના હલ્લાબોલ બાદ રૂા.1000નો ઘટાડો

ફોર્મ નં.7ના નામે ચોક્કસ લોકોના નામ કમી કરવા ભાજપનો ખેલ

તા.16થી 18 જાન્યુઆરીના સીસીટીવી ફૂટેજ આપવા કોંગ્રેસની કલેકટરને આવેદનપત્ર આપી માંગણી, યોગ્ય કાર્યવાહી ન થાય તો આંદોલનની ચીમકી ગુજરાત રાજ્યમાં મતદાર યાદીની ખાસ સદન સુધારણા…

View More ફોર્મ નં.7ના નામે ચોક્કસ લોકોના નામ કમી કરવા ભાજપનો ખેલ