રાજકોટ શહેરમાં મોરબી રોડ પર આવેલા વેલનાથપરામાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા ક્રાઈમ બ્રાંચનીટીમે દરોડો પાડી નામચીન બુટલેગર હર્ષદ મહાજન સહિત 7 શખસોને જુગાર રમતા…
View More મોરબી રોડ પર વેલનાથપરામાંથી નામચીન હર્ષદ મહાજન સહિત સાત શખ્સો જુગાર રમતા ઝડપાયાrajkot news
ચેક રિટર્ન કેસમાં એક જ પરિવારના છ સભ્યોએ સજાના હુકમ સામે કરેલી અપીલ ફગાવતી કોર્ટ
શહેરની શ્રી અમૃત કેડીટ કો.-ઓપ.સોસાયટીમાંથી લીધેલી લોનની રકમ ચૂકવવા આપેલા રૂૂા.1,20,88,718 ના છ ચેક રીટેન થવાના પાંચ કેસમા એક જ પરિવારના ત્રણ મહિલા સહિત છ…
View More ચેક રિટર્ન કેસમાં એક જ પરિવારના છ સભ્યોએ સજાના હુકમ સામે કરેલી અપીલ ફગાવતી કોર્ટપાળની નવી જમીન વેચાણ રાખનાર રાજકોટના વેપારી સાથે 4 કરોડની ઠગાઇ
એક જ પરિવારના 11 સભ્યો અને રાજકોટના બે શખ્સ સહિત 13 સામે કાર્યવાહી રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના પાળ ગામે વર્ષ 1974-75માં જિલ્લા કલેક્ટર દ્વારા સાંથણીમાં…
View More પાળની નવી જમીન વેચાણ રાખનાર રાજકોટના વેપારી સાથે 4 કરોડની ઠગાઇહિટ એન્ડ રન : મુંબઈથી ભાઈને મળવા આવેલા નેપાળી યુવાનનું અકસ્માતમાં મોત
શહેરનાં સામાકાંઠે પેડક રોડ પર હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો હતો. જેમાં મુંબઈથી ભાઈને મળવા આવેલા નેપાળી યુવાનનું મોત નિપજ્યું હતું. યુવાન રાત્રે ચાલીને…
View More હિટ એન્ડ રન : મુંબઈથી ભાઈને મળવા આવેલા નેપાળી યુવાનનું અકસ્માતમાં મોતવાહન અકસ્માતમાં મૃત્યુ થયેલ કેસમાં આરોપીને નિર્દોષ જાહેર કરવાનો હુકમ કરતી પડધરી કોર્ટ
રાજકોટ-જામનગર હાઈવે રોડ પર વાહન અકસ્માતમાં મૃત્યુ થયેલ જે અંગે પડઘરી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધવામાં આવેલ જે ફરીયાદમાં આરોપીને નિર્દોષ ઠરાવી છોડી દેવાનો હુકમ કરવામાં…
View More વાહન અકસ્માતમાં મૃત્યુ થયેલ કેસમાં આરોપીને નિર્દોષ જાહેર કરવાનો હુકમ કરતી પડધરી કોર્ટપતિ પાડોશી પરિણીતાને લઈ ભાગી જતાં પત્નીએ ફીનાઈલ પીધું
શહેરના સોરઠીયાવાડી સર્કલ 80 ફુટ રોડ પર આવેલા સત્યમ પાર્કમાં પતિ પાડોશી પરિણીતાને લઈ ભાગી જતાં પત્નીએ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે…
View More પતિ પાડોશી પરિણીતાને લઈ ભાગી જતાં પત્નીએ ફીનાઈલ પીધુંરાજકોટ શહેર કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી પૂર્વે ચૌધરી હાઈસ્કૂલ ખાતે કરાયું રિહર્સલ
ધ્વજવંદન, પરેડથી લઈને સાંસ્કૃતિક કૃતિઓ રજૂ થઈ: ગૌરવપૂર્ણ માહોલમાં રાષ્ટ્રીય પર્વ ઉજવવા વિભાગોને અપાઈ સૂચના રાજકોટ શહેર-જિલ્લામાં 77મા પ્રજાસત્તાક પર્વની દેશભક્તિપૂર્ણ માહોલમાં ઉજવણી કરવા જિલ્લા…
View More રાજકોટ શહેર કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી પૂર્વે ચૌધરી હાઈસ્કૂલ ખાતે કરાયું રિહર્સલસીંગતેલમાં ભેળસેળની આશંકા, 3 નમૂના લેવાયા
મનપાના ફૂડ વિભાગ દ્વારા હાલમાં ચાલુ થયેલ આખા વર્ષની સીંગતેલની ખરીદીનો મુદ્દો હાથ ઉપર લઇ સીંગતેલના વેપારીઓને ત્યા ચેકિંગ કામગીરી હાથ ધરી છે. આજે રૈયા…
View More સીંગતેલમાં ભેળસેળની આશંકા, 3 નમૂના લેવાયાપેપરમાં ભવાડા બાદ કુલપતિને ગાંધી-આંબેડકરની તસવીરો ભેટ કરતા વિદ્યાર્થીઓ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર વહીવટી અણઘડતા અને વિદ્યાર્થીઓના વિરોધને કારણે ચર્ચામાં આવી છે. ગત 22 જાન્યુઆરીના રોજ લેવાયેલી બી.કોમ. સેમેસ્ટર-1 ની પરીક્ષામાં ‘પર્સનાલિટી ડેવલપમેન્ટ એન્ડ…
View More પેપરમાં ભવાડા બાદ કુલપતિને ગાંધી-આંબેડકરની તસવીરો ભેટ કરતા વિદ્યાર્થીઓસૌરાષ્ટ્ર યુનિ.એ 25ના બદલે 50 માર્કસનું પેપર ધાબડ્યું
બી.કોમ. સેમેસ્ટર-1ની પરીક્ષામાં આબરૂના ધજાગરા કર્યા, 17 હજારથી વધુ છાત્રોનો ફજેતો રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પેપર છબરડાને કારણે વધુ એક વખત ચર્ચામાં આવી છે. 22 જાન્યુઆરીના…
View More સૌરાષ્ટ્ર યુનિ.એ 25ના બદલે 50 માર્કસનું પેપર ધાબડ્યું