પ્રતિ ચો.મી. રૂા.2 લાખ અપસેટ પ્રાઇસ સામે રૂા.2,27,500ની સૌથી ઊંચી બોલી લગાવી પ્રાઈડ ક્ધસ્ટ્રક્શને ખરીદ્યોે મહાનગરપાલિકાની તીજોરી તળીયા જાટક થઇ જતા હવે 360 કરોડના સાત…
View More મનપાનો અમીન માર્ગનો પ્લોટ 106 કરોડમાં વેચાયોrajkot news
ઇફકોના અધ્યક્ષ દીલીપ સંઘાણીની ખાતર મંત્રી જે.પી. નડ્ડા સાથે શુભેચ્છા મુલાકાત
ઇફકોના અધ્યક્ષ દિલીપ સંઘાણીએ નવી દિલ્હીમાં કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ તેમજ ખાતર મંત્રી જે.પી. નડ્ડા સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. ઇફકોના માધ્યમથી દેશભરના ખેડૂતો…
View More ઇફકોના અધ્યક્ષ દીલીપ સંઘાણીની ખાતર મંત્રી જે.પી. નડ્ડા સાથે શુભેચ્છા મુલાકાતરાજમોતી મિલ પાસે ટીપરવાનના ચાલકે બાઇકને ઠોકરે ચડાવતા યુવાન ઘવાયો
શહેરમાં ટીપરવાન ચાલકો બેફામ રીતે વાહન ચલાવતા હોવાની અને અવાર નવાર અકસ્માતો સર્જતા હોવાની અનેક વાર ફરિયાદો ઉઠવા પામી છે. ત્યારે ટીપરવાનના ચાલકે વધુ એક…
View More રાજમોતી મિલ પાસે ટીપરવાનના ચાલકે બાઇકને ઠોકરે ચડાવતા યુવાન ઘવાયોનવાગામમાં યુવાનનો ગળેફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ
શહેરમાં નવાગામ છપ્પન વારીયા ક્વાર્ટરમાં રહેતા યુવાને કોઇ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને બેશુદ્ધ હાલતમાં તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.…
View More નવાગામમાં યુવાનનો ગળેફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસરૈયાધારે પ્રેમી સાથે વાત કરવાની ના પાડી બીજા પ્રેમીએ મહિલાને ધમકી આપી
રૈયા ધાર રાણીમાં રુડીમાં ચોક પાસે રહેતી રીનાબેન ગોવિંદભાઇ ખીમાભાઇ સોલંકી(ઉ.વ.35)એ પોતાની ફરિયાદમાં તેમના પ્રેમી કાનાભાઈ મકવાણાનું નામ આપતા તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો છે.…
View More રૈયાધારે પ્રેમી સાથે વાત કરવાની ના પાડી બીજા પ્રેમીએ મહિલાને ધમકી આપીહિટ એન્ડ રન શાપરમાં અજાણ્યા વાહન ચાલકે રાધા યુવકને ઉલાળતા મોત
શાપરમાં રહેતો યુવાન રાત્રીના હોટલમાં જમીને ચાલીને પરત ઘરે જઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા વાહન ચાલકે યુવકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની…
View More હિટ એન્ડ રન શાપરમાં અજાણ્યા વાહન ચાલકે રાધા યુવકને ઉલાળતા મોત10 કરોડની છેતરપિંડી મામલે ફાઈનાન્સર અમિત ભાણવડિયાના વધુ બે દિવસના રિમાન્ડ મંજૂર
શહેરના મોટા ગજાના ફાઈનાન્સર અમિત ભાણવડીયા અને વિજય માકડીયા સામે વડાલીયા ફૂડસ પરિવાર સાથે રૂૂા.10.98 કરોડની છેતરપીંડી મામલે ક્રાઈમ બ્રાંચે ફાઈનાન્સર અમિત ભાણવડીયાની ધરપકડ કરી…
View More 10 કરોડની છેતરપિંડી મામલે ફાઈનાન્સર અમિત ભાણવડિયાના વધુ બે દિવસના રિમાન્ડ મંજૂરકરો જલસા : ફક્ત 166ના માસિક ભાડાથી મનપાએ 352 દુકાનોની લ્હાણી કરી
મુખ્ય બજારોમાં મીનીમમ ભાડુ 10,000થી વધુ છે છતાં વર્ષોથી જૂનુ ભાડુ વસુલી હપ્તાથી ખીસ્સા ભરવાનું કારસ્તાન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષો પહેલા મુખ્ય બજારોમાં પોતાના પ્લોટ…
View More કરો જલસા : ફક્ત 166ના માસિક ભાડાથી મનપાએ 352 દુકાનોની લ્હાણી કરી‘એક બાપુ છે જ્યાં રૂપિયા મુકો તો ડબલ કરી આપે છે’ દૂધના વેપારી સાથે 8.50 લાખની ઠગાઈ
મિત્રને હોટલ પર બેસવા જતાં યુવાનને આરોપી સાથે ઓળખાણ થઈ હતી જસદણ, રાજકોટ અને હિંમતનગરના શખ્સ સામે ગુનો નોંધાયો મવડી ચોકડી પાસે શ્રીનાથજી સોસાયટીમાં રહેતા…
View More ‘એક બાપુ છે જ્યાં રૂપિયા મુકો તો ડબલ કરી આપે છે’ દૂધના વેપારી સાથે 8.50 લાખની ઠગાઈમુસાફરોને રિક્ષામાં બેસાડી પૈસા સેરવી લેતી બેલડી ઝડપાઇ
39 હજારનો મુદ્દામાલ જપ્ત, બંન્ને સામે કુલ આઠ ગુના રાજકોટ શહેરમાં વૃધ્ધ મુસાફરોને રિક્ષામાં બેસાડી પૈસા અને પર્સ સેરવી લેતી ગેંગના બે શખ્સોને પોલીસે ઝડપી…
View More મુસાફરોને રિક્ષામાં બેસાડી પૈસા સેરવી લેતી બેલડી ઝડપાઇ