વાહન અકસ્માતના વધુ એક બનાવમાં એક પરિવારના યુવાન દિકરાનું મૃત્યુ થયું છે. પરમ દિવસે કાગદડીના પાટીયે ચા પીવા જવા નીકળેલા વાછકપરના યુવાનનું ટ્રકની ઠોકરે મૃત્યુ…
View More કુવાડવા પાસે મિત્રની રિક્ષા બંધ પડતા મદદે જતા યુવકને રસ્તામાં જ કાળ ખેંચી ગયોrajkot news
રાજકોટ આવતી બે ફલાઇટ વડોદરા ડાયવર્ટ કરાઇ
રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારોમાં પડેલા ભારે વરસાદ અને ખરાબ હવામાનના કારણે હવાઈ વાહન વ્યવહાર પર ગંભીર અસર પડી છે. રાજકોટના હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર…
View More રાજકોટ આવતી બે ફલાઇટ વડોદરા ડાયવર્ટ કરાઇશેર બજારનું કામ કરતા યુવાને ઝેરી દવા પી કરેલો આપઘાત
જામનગર રોડ પર આવેલ પરાપીપળીયા રેલવે ફાટક પાસે સૂર્યકાંત હોટલ પાછળ આવેલ ગુલમહોર વુડ બંગલોમાં રહેતા 31 વર્ષીય દિવ્યાંગ પોબાનું નામના યુવાને અગમ્ય કારણોસર ઝેરી…
View More શેર બજારનું કામ કરતા યુવાને ઝેરી દવા પી કરેલો આપઘાતદુષ્કાળના જખમ ઉપર હળવા વરસાદથી ટાઢક કરાવતા મેઘરાજા
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં લાંબા સમયના વિરામ બાદ વરસી રહેલા મેઘરાજાએ આજે સવારે 6 વાગ્યા સુધીમાં 150 તાલુકામાં ભારે ઝાપટાથી માંડી 5.16 ઇંચ વરસાદ વરસ્યા બાદ આજે સવારથી…
View More દુષ્કાળના જખમ ઉપર હળવા વરસાદથી ટાઢક કરાવતા મેઘરાજામટકીફોડના 32 લાખ-ડે.મેયરના આવાસ મુદ્દે જનરલ બોર્ડમાં બઘડાટી બોલશે
રાજકોટ મહાનગરપાલિકાનું આવતીકાલે શનિવારે મળનારું જનરલ બોર્ડ ભારે તોફાની અને ગરમાગરમ રહેવાના સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં ચર્ચાસ્પદ બનેલા આવાસ ફાળવણી…
View More મટકીફોડના 32 લાખ-ડે.મેયરના આવાસ મુદ્દે જનરલ બોર્ડમાં બઘડાટી બોલશેવોલ્ગા ઘી ડેપોમાંથી 512 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
રાજકોટ શહેરમાં પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરતી ગેરકાયદેસર અને બિનકાયદેસર પ્રવૃત્તિઓ શોધી કાઢીને તેના પર કડક કાયદાકીય કાર્યવાહી કરવા માટે રાજકોટ શહેરના પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર…
View More વોલ્ગા ઘી ડેપોમાંથી 512 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયોરાજકોટની મહિલાએ પુત્રની નજર સામે સુરતની વૃધ્ધાને પતાવી દીધી
સુરતના નાનપુરા વિસ્તારમાં એકલા રહેતા વૃધ્ધાની રાજકોટના કોઠારીયા સોલવન્ટ પાસે રહેતી મહીલાએ લુંટના ઇરાદે હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પુત્ર સાથે મકાન જોવા આવેલી…
View More રાજકોટની મહિલાએ પુત્રની નજર સામે સુરતની વૃધ્ધાને પતાવી દીધીરાજકોટ સહિત રાજ્યભરના અનેક વેપારી સાથે છેતરપિંડી કરનાર ગઠિયો ઝડપાયો
જસદણ શહેરના ચીતલીયા રોડ પર આવેલા સરદાર ચોક ખાતેના એક જાણીતા ઇલેક્ટ્રિક શો-રૂૂમ માલિક સાથે બોગસ નામ ધારણ કરી ગઠીયાએ રૂૂ. 1,03,500ની કિંમતના 2 એસી…
View More રાજકોટ સહિત રાજ્યભરના અનેક વેપારી સાથે છેતરપિંડી કરનાર ગઠિયો ઝડપાયોપ્રેમીએ અન્ય યુવતી સાથે મૈત્રી કરાર કરતા લીવ ઇનમાં રહેતી યુવતીએ ફિનાઇલ પીધું
પરસાણાનગરમાં પ્રેમીએ અન્ય યુવતી સાથે મૈત્રી કરાર કરી લેતા લિવ ઇનમાં રહેતી યુવતીએ ફીનાઇલ પી લીધું હતું. યુવતીની તબિયત લથડતા સારવાર માટે ખસેડવામાં આવી હતી.…
View More પ્રેમીએ અન્ય યુવતી સાથે મૈત્રી કરાર કરતા લીવ ઇનમાં રહેતી યુવતીએ ફિનાઇલ પીધુંડોગ સેન્ટરમાં સુવાની તૈયારી કરતા યુવકને હાર્ટ એટેક ભરખી ગયો
માધાપર ગામ નજીક આવેલ ઈશ્વરીયા ફાટકની બાજુમાં હાલ નવનિર્મિત ડોગ સેન્ટરની સાઈટ પર કામ કરતા શ્રમિક યુવકને મોડી રાત્રે સુતી વેળાએ અચાનક જ છાતીમાં…
View More ડોગ સેન્ટરમાં સુવાની તૈયારી કરતા યુવકને હાર્ટ એટેક ભરખી ગયો