શાપર-વેરાવળમાં રહેતા પરિણીતા મોબાઇલમાં અન્ય વ્યક્તિ સાથે વાત કરતી હોય જેથી તેમને તેમના પતિએ સમજાવી અને મોબાઇલમાં વાત નહીં કરવા ઠપકો આપતા તેણીએ એસિડ પી…
View More મોબાઈલમાં વાત કરતી પરિણીતાને પતિએ ઠપકો આપતા એસીડ પીધુંrajkot news
પ્રેમલગ્ન બાદ પરિણીતાને પતિનો ત્રાસ, સમાધાનના પ્રયાસો કર્યા છતા પતિ માન્યો નહીં
તરઘડીયા ગામે માવતરના ઘરે રહેતી પ્રેમ લગ્ન કરનાર પરિણીતાએ શાપરમાં રહેતા પતિ વિરૂૂધ્ધ શારીરિક-માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે.વધુ વિગતો મુજબ,રાજકોટના તરઘડીયા ગામે રહેતી 25…
View More પ્રેમલગ્ન બાદ પરિણીતાને પતિનો ત્રાસ, સમાધાનના પ્રયાસો કર્યા છતા પતિ માન્યો નહીંલક્ષ્મણ ટાઉનશીપમાં ચોથા માળેથી નીચે પટકાતા મેટોડાના યુવાનનું ભેદી મોત
મુળ કાલાવડના વતની અને હાલ પરિવાર સાથે મેટોડામાં રહેતાં 33 વર્ષના યુવાનનું રાજકોટમાં મવડી વિસ્તારની લક્ષ્મણ ટાઉનશીપમાં મોડી રાતે ચોથા માળેથી પટકાતાં ગંભીર ઇજા થતાં…
View More લક્ષ્મણ ટાઉનશીપમાં ચોથા માળેથી નીચે પટકાતા મેટોડાના યુવાનનું ભેદી મોત14 વર્ષની સગીરાનું અપહરણ કરનાર શખ્સ બંગાળથી પકડાયો, દુષ્કર્મ-પોકસોની કલમનો ઉમેરો કરાયો
રૂૂખડીયાપરા વિસ્તારમાંથી ત્રણ માસ પૂર્વે ગુમ થયેલી 14 વર્ષીય સગીરાને પશ્ચિમ બંગાળ ખાતેથી શોધી લેવાઈ હતી. પ્ર.નગર પોલિસે સગીરાનું અપહરણ કરી જનાર શખ્સની ધરપકડ કરી…
View More 14 વર્ષની સગીરાનું અપહરણ કરનાર શખ્સ બંગાળથી પકડાયો, દુષ્કર્મ-પોકસોની કલમનો ઉમેરો કરાયોગ્રીનલેન્ડ ચોકડી પાસેથી 4.10 લાખના ગાંજા સાથે ફ્રુટના વેપારીની ધરપકડ
રાજકોટ અમદાવાદ હાઈવે ગ્રીનલેન્ડ ચોકડી પાસે શિવનગર તરફ જતા રસ્તા પાસે જાહેરમાં રૂૂ.4.10 લાખના ગાંજા સાથે જંગલેશ્વરના ફ્રુટના વેપારી શહેર સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ ના નાર્કોટીક્સ…
View More ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી 4.10 લાખના ગાંજા સાથે ફ્રુટના વેપારીની ધરપકડમેટોડાની ગુજરાત ગ્રામીણ બેંકના તત્કાલીન મેનેજર દ્વારા 34 લાખની છેતરપિંડી
રાજકોટની ભાગોળે આવેલ મેટોડામાં વિરલ એવન્યુમાં આવેલી ગુજરાત ગ્રામીણ બેંકનાં મેનેજર દ્વારા ખાતા ધારકોના બેંક એકાઉન્ટ અંગત ઉપયોગ માટે વાપરી, હોદ્દાનો દૂરઉપયોગ કરી લોન મેળવી…
View More મેટોડાની ગુજરાત ગ્રામીણ બેંકના તત્કાલીન મેનેજર દ્વારા 34 લાખની છેતરપિંડીરેસકોર્ષ પાસેથી ધોળે દિવસે બાળકીને ઉઠાવી જવાનો પ્રયાસ
માતા સહિતના સ્થાનિકોએ મહિલાને ઝડપી પોલીસને સોંપી: પોલીસે મહિલાની પૂછપરછ શરૂ કરી રાજકોટ શહેરના રેસકોર્સ રિંગ રોડ પર આજે ધોળે દિવસે એક ચોંકાવનારી ઘટના બની…
View More રેસકોર્ષ પાસેથી ધોળે દિવસે બાળકીને ઉઠાવી જવાનો પ્રયાસકોઠારિયા સોલવન્ટમાં યુવાનને શખ્સોએ લાકડીથી ફટકાર્યો
શહેરની ભાગોળે કોઠારીયા સોલવન્ટમાં શ્રમિક યુવાનને શખ્સોેએ ઝઘડો કરી લાકડી વડે માર મારતાં તેને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જાણવા…
View More કોઠારિયા સોલવન્ટમાં યુવાનને શખ્સોએ લાકડીથી ફટકાર્યોપાંચ લાખના ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા
રાજકોટના નાના મવા રોડ પર આવેલ લક્ષ્મીનગરમાં રહેતા અમૃતલાલ નાગજીભાઈ કાનપરા પાસેથી મવડી પ્લોટ, નવલ નગરમાં રહેતા ગેરેજના ધંધામાં એક્સિડન્ટ કલેઈમ અને મોડિફિકેશનનું કામ કરતા…
View More પાંચ લાખના ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજાઓમનગરના યુવાનનું હૃદયરોગની બીમારીથી મોત, પુત્રના મોતથી પરિવારમાં શોક
રાજકોટ શહેરના ઓમનગરમાં રહેતા યુવાનનું હૃદયના રોગની બીમારીના કારણે મોત નિપજ્યું હતું.એકના એક પુત્રના મોતથી પરિવારમાં શોક છવાઈ ગયો છે.યુવકના મોતનું સાચું કારણ જાણવા માટે…
View More ઓમનગરના યુવાનનું હૃદયરોગની બીમારીથી મોત, પુત્રના મોતથી પરિવારમાં શોક