માતા સહિતના સ્થાનિકોએ મહિલાને ઝડપી પોલીસને સોંપી: પોલીસે મહિલાની પૂછપરછ શરૂ કરી રાજકોટ શહેરના રેસકોર્સ રિંગ રોડ પર આજે ધોળે દિવસે એક ચોંકાવનારી ઘટના બની…
View More રેસકોર્ષ પાસેથી ધોળે દિવસે બાળકીને ઉઠાવી જવાનો પ્રયાસrajkot news
કોઠારિયા સોલવન્ટમાં યુવાનને શખ્સોએ લાકડીથી ફટકાર્યો
શહેરની ભાગોળે કોઠારીયા સોલવન્ટમાં શ્રમિક યુવાનને શખ્સોેએ ઝઘડો કરી લાકડી વડે માર મારતાં તેને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જાણવા…
View More કોઠારિયા સોલવન્ટમાં યુવાનને શખ્સોએ લાકડીથી ફટકાર્યોપાંચ લાખના ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા
રાજકોટના નાના મવા રોડ પર આવેલ લક્ષ્મીનગરમાં રહેતા અમૃતલાલ નાગજીભાઈ કાનપરા પાસેથી મવડી પ્લોટ, નવલ નગરમાં રહેતા ગેરેજના ધંધામાં એક્સિડન્ટ કલેઈમ અને મોડિફિકેશનનું કામ કરતા…
View More પાંચ લાખના ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજાઓમનગરના યુવાનનું હૃદયરોગની બીમારીથી મોત, પુત્રના મોતથી પરિવારમાં શોક
રાજકોટ શહેરના ઓમનગરમાં રહેતા યુવાનનું હૃદયના રોગની બીમારીના કારણે મોત નિપજ્યું હતું.એકના એક પુત્રના મોતથી પરિવારમાં શોક છવાઈ ગયો છે.યુવકના મોતનું સાચું કારણ જાણવા માટે…
View More ઓમનગરના યુવાનનું હૃદયરોગની બીમારીથી મોત, પુત્રના મોતથી પરિવારમાં શોકવિનોદભાઇ શેઠ કોમ્યુનિટી હોલ તૈયાર, સસ્તા ભાડામાં વીઆઇપી સુવિધા
રાજકોટ મહાનગરપાલિકા હસ્તકનાં અરવિંદભાઇ મણીયાર માર્ગ(કોઠારીયા રોડ) પર આવેલ વિનોદભાઇ શેઠ કોમ્યુનિટી હોલનું આધુનિકરણનું કામ ટૂંકસમયમાં પૂર્ણ થવામાં હોય તેનું લોકાર્પણ થનાર હોઇ, કોમ્યુનિટી હોલ…
View More વિનોદભાઇ શેઠ કોમ્યુનિટી હોલ તૈયાર, સસ્તા ભાડામાં વીઆઇપી સુવિધાસર્વાઇકલ કેન્સર ફ્રી રસીકરણ અભિયાનનો કાલથી પ્રારંભ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તા.28મીનાં અજમેર ખાતેથી ગર્ભાશયના મુખના કેન્સર વિરોધી એચપીવી રસીનો રાષ્ટ્રવ્યાપી શુભારંભ કરવામાં આવેલ તેમજ ગુજરાતમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સમગ્ર…
View More સર્વાઇકલ કેન્સર ફ્રી રસીકરણ અભિયાનનો કાલથી પ્રારંભરાજકોટના 20 પ્રવાસીઓ દુબઇથી પરત ફર્યા, હજુ 27 લોકો અટવાયા
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુધ્ધના કારણે વૈશ્વિક અસરો જોવા મળી રહી છે, જેમાં રાજકોટના 47 જેટલા પ્રવાસીઓ દુબઈ અટવાયા હતા. જોકે, વહીવટી તંત્રના…
View More રાજકોટના 20 પ્રવાસીઓ દુબઇથી પરત ફર્યા, હજુ 27 લોકો અટવાયારાજકોટના દંપતી પર ગાડી ચલાવવા બાબતે સક્કરબાગ નજીક ચાર શખ્સોનો હુમલો
રાજકોટના એક દંપતી પર શહેરમાં સક્કરબાગ પાસે રસ્તામાં ગાડી ચલાવવાની બાબતે બે શખ્સોએ હુમલો કરી ધમકી આપી હતી. સામા પક્ષે યુવકને 4 શખ્સ સામે માર…
View More રાજકોટના દંપતી પર ગાડી ચલાવવા બાબતે સક્કરબાગ નજીક ચાર શખ્સોનો હુમલોરાજકોટના ગારીડા ગામે વિકાસ કામોમાં ગ્રામ પંચાયત દ્વારા ભ્રષ્ટાચાર: ફરિયાદ
રાજકોટ તાલુકાના ગારીડા ગામમાં ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલા કામોમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની ફરીયાદ ગામના ભુપત ઝાપડીયા દ્વારા કરવામાં આવી છે. ફરીયાદમાં જણાવાયું છે…
View More રાજકોટના ગારીડા ગામે વિકાસ કામોમાં ગ્રામ પંચાયત દ્વારા ભ્રષ્ટાચાર: ફરિયાદમંદીના માર વચ્ચે ગઠિયો વેપારીનું 55.46 લાખનું ચાંદી લઇ ફરાર
લેબર પુરા પાડવ્યાનું કામ કરતા મેહુલનગરના શખ્સે દાગીના લઇ ગયા બાદ માલ પરત ન આપ્યો 150 ફૂટ રિંગ રોડ ઇમ્પીરિયલ હાઇટ્સની સામે શ્રુસીકેશ એકસોટીકામાં રહતા…
View More મંદીના માર વચ્ચે ગઠિયો વેપારીનું 55.46 લાખનું ચાંદી લઇ ફરાર