રાજકોટ જિલ્લા પંચાયતના વર્તમાન શાસકોની મુદત આજે પુરી થતા પ્રમુખ સહિતના તમામ હોદ્દેદરોએ પોતાની ઓફિસો ખાલી કરી સરકારી વાહનો ડીડીઓને સોંપી દીધા હતાં. કોંગ્રેસ-ભાજપના તમામ…
View More રાજકોટ જિલ્લા પંચાયતમાં પણ પ્રજાના પ્રતિનિધિઓની મુદત પૂરી, અધિકારી રાજrajkot news
માધાપર નજીક ફ્લિપકાર્ટના ગોડાઉનમાંથી બે કર્મચારી 23 મોબાઇલ ચોરી ગયા
શહેરમાં માધાપર ચોકડી પાસે આવેલા ફ્લિપકાર્ટની લોજિસ્ટિક કંપની ‘ઇસ્ટાકાર્ટ”ના વેરહાઉસમાં રૂૂ.8.32 લાખની કિંમતના 23 મોબાઈલ ફોનની ચોરી થવાની ઘટનામાં કંપનીના જ એરિયા મેનેજર અને ટીમ…
View More માધાપર નજીક ફ્લિપકાર્ટના ગોડાઉનમાંથી બે કર્મચારી 23 મોબાઇલ ચોરી ગયાસોખડા ચોકડી નજીક શ્રમિક યુવાનનું અકસ્માત સબબ મોત
શહેરની ભાગોળે મોરબી બાયપાસ હાઈ-વે પર આવેલી સોખડા ચોકડી નજીકથી શ્રમિક યુવાનનું અકસ્માતમાં મોત નિપજ્યું હતું. મૃતક પરપ્રાંતિય યુવાન કારખાનેથી સાયકલ લઈ ઘરે જવા નીકળ્યા…
View More સોખડા ચોકડી નજીક શ્રમિક યુવાનનું અકસ્માત સબબ મોતહીલવ્યુ અને જસોદાનગરમાં ત્રણ મકાનમાં ચોરી કરનાર દંપતી ઝડપાયું
રૈયાધારના જશોદા નગર ઠાકર મંદિરની પાછળ બે ભરવાડ પરિવારના મકાન માંથી પાડોશમાં જ રહેતા દંપતીએ સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી લેતા પોલીસમાં…
View More હીલવ્યુ અને જસોદાનગરમાં ત્રણ મકાનમાં ચોરી કરનાર દંપતી ઝડપાયુંગુંદાસરાના યુવાન વિરૂધ્ધ લિવ ઈનમાં રહેતી યુવતીએ ખોટી રજૂઆત કરતા દવા પીધી
ગોંડલના ગુંદાસરા ગામના રહેવાસી આશિષ રેમશભાઈ રામોલિયા(ઉ.32)એ ગંભીર આક્ષેપો સાથે ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે.હાલમાં તેઓ હોસ્પિટલમાં સારવાર લઈ…
View More ગુંદાસરાના યુવાન વિરૂધ્ધ લિવ ઈનમાં રહેતી યુવતીએ ખોટી રજૂઆત કરતા દવા પીધીભાવેશ વાણવીની હત્યા બાદ હોસ્પિટલમાં ટોળા ઉમટ્યા
લાશ સ્વીકારી લેવા પોલીસ દ્વારા સતત સમજાવટ, 6 નહીં 15 આરોપી હોવાનો પરિવારનો આરોપ દલિત સમાજના આગેવાનો પણ દોડી આવ્યા, પરિવારજનોનું હૈયાફાટ રૂદન ત્યારબાદ આ…
View More ભાવેશ વાણવીની હત્યા બાદ હોસ્પિટલમાં ટોળા ઉમટ્યારાજકોટ લગ્ન પ્રસંગમાંથી ડમડમ હાલતમાં કાર લઈ પરત જતાં કચ્છના 5 શખ્સો ઝડપાયા
શહેરની ભાગોળે મોરબી રોડ પર બી-ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. દરમિયાન ત્યાંથી પસાર થતી કાર સર્પાકાર રીતે ચાલતી હોય તેને અટકાવી તલાસી લેતાં તેમાંથી…
View More રાજકોટ લગ્ન પ્રસંગમાંથી ડમડમ હાલતમાં કાર લઈ પરત જતાં કચ્છના 5 શખ્સો ઝડપાયાએઈમ્સના તબીબના આપઘાત પ્રકરણમાં પાંચેય આરોપીએ MBBSની પરીક્ષા આપી
મૃતકની સ્યુસાઈડ નોટના આધારે સાથી છાત્રો સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી પાંચેય આરોપીની પજવણીથી કંટાળી ઈન્ટર્ન તબીબે આપઘાત કર્યો હતો, રેગીંગ કરાવી હેરાન કરતા…
View More એઈમ્સના તબીબના આપઘાત પ્રકરણમાં પાંચેય આરોપીએ MBBSની પરીક્ષા આપીશાપરમાં કાકી સાથે ઝઘડો થતા ભત્રીજાએ ઝેરી દવા પીધી
રાજકોટના શાપર-વેરાવળ વિસ્તારમાં આવેલ મફતિયા પરામાં રહેતા એક 35 વર્ષીય યુવાને પારિવારિક અણબનાવને કારણે ઝેરી દવા પી લેતા ચકચાર મચી ગઈ છે. યુવાનને ગંભીર હાલતમાં…
View More શાપરમાં કાકી સાથે ઝઘડો થતા ભત્રીજાએ ઝેરી દવા પીધીરાજકોટના કાલાવડ રોડ પર આકાર લેશે નવી સબ-રજિસ્ટ્રાર કચેરી
સયાજી હોટલ પાસે 2000 ચોરસ વાર જમીનમાં બનશે ઝોન-3, 4 અને 5ની સંયુક્ત કચેરી; આગામી એક વર્ષમાં કામગીરી પૂર્ણ કરવાનું લક્ષ્ય શહેરના પશ્ચિમ વિસ્તારના રજિસ્ટ્રેશનના…
View More રાજકોટના કાલાવડ રોડ પર આકાર લેશે નવી સબ-રજિસ્ટ્રાર કચેરી