રાજકોટ જ નહીં પણ સમગ્ર દેશને હચમચાવી નાખનાર ટીપીઆર અગ્નિકાંડમાં 27થી વધુ લોકો જીવતા ભુંજાયા તેની પાછળ કસુરવાન અધિકારીઓમાં મુખ્ય સુત્રધાર તરીકે છતા થયેલા મનપાના…
View More કાળી ટીલી લઇને ટીપીઓમાંથી નિવૃત્ત થયેલા સાગઠિયાનું ગધ્ધુ અને ફાળિયું બન્ને અટવાયાrajkot news
રાજકોટ જિલ્લા પંચાયતમાં વિવિધ 8 સમિતિના ચેરમેન નિમાયા
રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોને નિમણૂક બાદ છેલ્લા લાંબા સમયથી જિલ્લા પંચાયતની વિવિધ આઠ સમત્તિઓના ચેરમેન અને સભ્યોના નિમણૂક માટે આજે પ્રમુખ…
View More રાજકોટ જિલ્લા પંચાયતમાં વિવિધ 8 સમિતિના ચેરમેન નિમાયાલોહચૂંબક અને એપ્લીકેશનની મદદથી લોક ખોલી કાર ઉઠાંતરી કરનાર બે ઝડપાયા
રાજકોટ,જામનગર, ધ્રાંગધ્રા અને ઊંઝામાં લક્ઝુરિયસ અને કિંમતી કારોને ખાસ લોહચુંબક અને આધુનિક ડિજિટલ ગેજેટ્સ અને એપ્લિકેશનની મદદથી પળવારમાં અનલોક કરી ચોરી કરતી રીઢા ગુનેગારોની આંતરરાજ્ય…
View More લોહચૂંબક અને એપ્લીકેશનની મદદથી લોક ખોલી કાર ઉઠાંતરી કરનાર બે ઝડપાયાઅષાઢી બીજની રથયાત્રાના રૂટ ઉપરના 26 રસ્તાઓ બંધ કરાશે
શહેરમાં આગામી તારીખ 16/07/2026ના રોજ અષાઢી બીજના પવિત્ર પર્વ નિમિત્તે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રથયાત્રા જગન્નાથ મંદિર કૈલાસ ધામ આશ્રમથી…
View More અષાઢી બીજની રથયાત્રાના રૂટ ઉપરના 26 રસ્તાઓ બંધ કરાશેઆંતરરાષ્ટ્રીય હેન્ડબોલમાં ભાવેશ તાવિયાએ ગોલ્ડ મેડલ જીતી સૌ.યુનિ.નું ગૌરવ વધાર્યું
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટે ગૌરવ અને આનંદની વધુ એક ઐતિહાસિક ક્ષણ સર્જાઈ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે સંલગ્ન સખીદા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, લીંબડીમાં સેમેસ્ટર-3માં અભ્યાસ કરતા…
View More આંતરરાષ્ટ્રીય હેન્ડબોલમાં ભાવેશ તાવિયાએ ગોલ્ડ મેડલ જીતી સૌ.યુનિ.નું ગૌરવ વધાર્યુંસિંગાપોર ટૂરના નામે 40 લોકો સાથે 7.59 લાખની ઠગાઈ
રાજકોટમાં સિંગાપોર પ્રવાસના નામે આચરવામાં આવેલી એક મોટી છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં 40 જેટલા લોકોએ પોતાની મહેનતની કમાણી ગુમાવવાનો વારો આવ્યો છે. કાલાવડ…
View More સિંગાપોર ટૂરના નામે 40 લોકો સાથે 7.59 લાખની ઠગાઈલોકમેળાને મોંઘવારી નડશે; ખાણીપીણીના સ્ટોલના ભાવમાં 5થી 10 ટકાનો વધારો સંભવ
આયોજન સમિતિ દ્વારા લે-આઉટ તૈયાર, યાંત્રિક રાઇડસના ભાવો યથાવત રહેશે રાજકોટના લોકમેળાનું વિશેષ મહત્વ છે. દર વર્ષે લાખો લોકોની ભીડને આકર્ષતા ભવ્ય જન્માષ્ટમી લોકમેળાના આયોજનને…
View More લોકમેળાને મોંઘવારી નડશે; ખાણીપીણીના સ્ટોલના ભાવમાં 5થી 10 ટકાનો વધારો સંભવચોમાસામાં સરીસૃપોનો ત્રાસ: ધો.10ના વિદ્યાર્થી સહિત ત્રણ લોકોને સાપ કરડયા
ચોમાસાની ઋતુની શરૂૂઆત થતાં જ રાજકોટ અને તેની આસપાસના વિસ્તારોમાં જીવજંતુઓ અને ઝેરી સરીસૃપોનો ત્રાસ અતિશય વધી ગયો છે. વરસાદના કારણે જમીનમાં પાણી ભરાતા દર…
View More ચોમાસામાં સરીસૃપોનો ત્રાસ: ધો.10ના વિદ્યાર્થી સહિત ત્રણ લોકોને સાપ કરડયાશાપર-વેરાવળમાંથી ગેરકાયદેસર પિસ્તોલ સાથે એમપીનો શખ્સ ઝડપાયો
જિલ્લામાં ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી અને ગુનાખોરી ડામવા માટે જીલ્લા પોલીસ વડાની સુચનાથી કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ત્યારે ગ્રામ્ય એલસીબીની ટીમે શાપર-વેરાવળ વિસ્તારમાંથી પરપ્રાંતીય…
View More શાપર-વેરાવળમાંથી ગેરકાયદેસર પિસ્તોલ સાથે એમપીનો શખ્સ ઝડપાયોવડાળીમાં કામ બાબતે બહેન સાથે ઝઘડો થતા યુવતીએ ફિનાઈલ પી લીધું
શહેરની ભાગોળે આવેલા વડાળી ગામે કામ બાબતે બહેન સાથે ઝઘડો થતાં યુવતીએ ફિનાઈલ પી લીધું હતું. યુવતીની તબિયત લથડતાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ…
View More વડાળીમાં કામ બાબતે બહેન સાથે ઝઘડો થતા યુવતીએ ફિનાઈલ પી લીધું