રાજકોટની ભાગોળે આવેલ કાળીપાટ ગામમાં 18 વર્ષીય યુવાને આપઘાત કરી લેતા આજીડેમ પોલીસના સ્ટાફે કાર્યવાહી કરી હતી. આ ઘટનામાં પોલીસે વધુ તપાસ શરૂૂ કરી છે.…
View More કાળીપાટે બે દિવસથી ગુમસુમ રહેતા યુવાનનો ગળેફાંસો ખાઇ આપઘાતrajkot news
ઈન્સ્ટામાં યુવતી સાથે વાત કરતો હોવાનું આળ મૂકી યુવાન ઉપર છરી વડે હુમલો
શહેરમાં મોરબી રોડ પર વેલનાથ વિસ્તારમાં રહેતા યુવાનને એક શખ્સે ઈન્સ્ટામાં મેસેજ કરી એક યુવતીનો ફોટો મોકલ્યો હતો અને ‘તું આની સાથે વાત કરે છે’…
View More ઈન્સ્ટામાં યુવતી સાથે વાત કરતો હોવાનું આળ મૂકી યુવાન ઉપર છરી વડે હુમલોશાપર-વેરાવળમાં દારૂની મહેફિલ માણ્યા બાદ યુવાન ઉપર રૂમ પાર્ટનરનો હુમલો
શાપર-વેરાવળમાં કારખાનામાં કામ કરતા મિત્રોએ રાત્રે દારૂની મહેફિલ માણયા બાદ ગાળો બોલવા પ્રશ્ર્ને ઝઘડો થતા યુવાન ઉપર ત્રણ મિત્રોએ ધોકા વડે હુમલો કરી માર મારતા…
View More શાપર-વેરાવળમાં દારૂની મહેફિલ માણ્યા બાદ યુવાન ઉપર રૂમ પાર્ટનરનો હુમલોટ્રાવેલ્સમાં પાર્સલની આડમાં ઇન્દોરથી મોકલાવેલો 1824 બોટલ દારૂ ઝડપાયો
લકઝરી બસમાં ઈન્દોરથી પાર્સલ આડમાં મોકલવામાં આવેલો દારૂૂ રાજકોટ ટ્રાવેલ્સની ઑફિસે પહોંચતા આજીડેમ પોલીસે પકડી પાડી 13 જેટલા પાર્સલમાંથી મળેલી 1824 બોટલ દારૂૂ કી.રૂૂ.2,65,680નો…
View More ટ્રાવેલ્સમાં પાર્સલની આડમાં ઇન્દોરથી મોકલાવેલો 1824 બોટલ દારૂ ઝડપાયોલોધિકામાં ખનીજ માફિયાઓ ઉપર SOGના દરોડા, 1 કરોડનો મુદ્દામાલ કબજે
રાજકોટ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર ખનીજ ચોરી ઉપર રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમે દરોડા પાડી કુલ રૂ.1,04,50,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ડવાજડી ગામના વાગુદળ રોડ પર…
View More લોધિકામાં ખનીજ માફિયાઓ ઉપર SOGના દરોડા, 1 કરોડનો મુદ્દામાલ કબજેમોચી બજારમાં પ્રૌઢે ફાંસો ખાઈ જિંદગીનો અંત આણ્યો
શહેરમાં મોચીબજાર વિસ્તારમાં રહેતા પ્રૌઢે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પ્રૌઢનાં મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે પોલીસમાંથી…
View More મોચી બજારમાં પ્રૌઢે ફાંસો ખાઈ જિંદગીનો અંત આણ્યોગેમઝોન અગ્નિકાંડમાં કોર્પોરેશનનાં છ અધિકારી ડિસમિસ
ભવિષ્યમાં પણ કોઈ સરકારી નોકરી મેળવી નહીં શકે : સસ્પેન્ડ ટી.પી.ઓ. સાગઠિયા સામે તપાસ ચાલુ, નિવૃત્તિ હક્ક-હિસ્સા અટકાવાયા રાજકોટમાં ગત તા.25 મે-2024નાં રોજ સર્જાયેલ 27…
View More ગેમઝોન અગ્નિકાંડમાં કોર્પોરેશનનાં છ અધિકારી ડિસમિસકનૈયા ચોકનું બોર્ડ હટાવવા મામલે માથાકૂટ
રાજકોટ મનપાએ વન-ડે, વન-વીક ઝૂબેશ હેઠળ શરૂૂ કરેલી દબાણ હટાવ સહિતની કામગીરી સંદર્ભે આજે રૈયા રોડ ઉપર મનપાનો કાફલો ઉતર્યો હતો. એ દરમિયાન રૈયા ચોકડી…
View More કનૈયા ચોકનું બોર્ડ હટાવવા મામલે માથાકૂટરાજકોટમાં બચાવ-રાહત માટે 1100 ક્રેન, 600 ડમ્પર તૈનાત
સુરતમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ બાદ રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર સફાળું જાગ્યું છે. સંભવિત અતિવૃષ્ટિ, પૂર કે વાવાઝોડા જેવી કુદરતી આપત્તિના સમયમાં રાહત અને બચાવ…
View More રાજકોટમાં બચાવ-રાહત માટે 1100 ક્રેન, 600 ડમ્પર તૈનાતકાળી ટીલી લઇને ટીપીઓમાંથી નિવૃત્ત થયેલા સાગઠિયાનું ગધ્ધુ અને ફાળિયું બન્ને અટવાયા
રાજકોટ જ નહીં પણ સમગ્ર દેશને હચમચાવી નાખનાર ટીપીઆર અગ્નિકાંડમાં 27થી વધુ લોકો જીવતા ભુંજાયા તેની પાછળ કસુરવાન અધિકારીઓમાં મુખ્ય સુત્રધાર તરીકે છતા થયેલા મનપાના…
View More કાળી ટીલી લઇને ટીપીઓમાંથી નિવૃત્ત થયેલા સાગઠિયાનું ગધ્ધુ અને ફાળિયું બન્ને અટવાયા