જર્જરિત બાંધકામોના રિપોર્ટમાં ગોલમાલ, બાંધકામ વિભાગની શંકાસ્પદ કામગીરી

મહાનગરપાલિકાની માલિકીની ભાડેથી આપેલી 59 મિલકતોનો સ્ટેબિલિટી રીપોર્ટ બાંધકામ વિભાગે તૈયાર કરી સબ સલામત હોવાનું એસ્ટેટ વિભાગને જણાવતા ભારે ચર્ચા રાજકીય દબાણ કે અન્ય કારણોસર…

View More જર્જરિત બાંધકામોના રિપોર્ટમાં ગોલમાલ, બાંધકામ વિભાગની શંકાસ્પદ કામગીરી

શીતલપાર્ક રોડ કપાતના અસરગ્રસ્તોને વળતરનું કોંકડું ગુંચવાયું

મનપાની સ્ટેન્ડિંગમાં અનેક વખત દરખાસ્ત આવી છતાં સંકલન ન થતાં આજે પણ પેન્ડિંગ રખાઇ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 63.21 કરોડના ખર્ચને બહાલી, 52 પૈકી 3 દરખાસ્ત…

View More શીતલપાર્ક રોડ કપાતના અસરગ્રસ્તોને વળતરનું કોંકડું ગુંચવાયું

મનપામાં પ્રથમ વખત ડે. કમિશનરની ખાતાકીય ભરતી

મહાનગરપાલિકામાં હાલ ત્રણેય ઝોન માટે ત્રણ ડે.કમિશનર કાર્યરત છે. પરંતુ દક્ષિણઝોનલ કચેરી ટૂંક સમયમાં શરૂ થવાની હોવાથી મહાનગરપાલિકાએ પ્રથમ વખત ડે.કમિશનરની ખાતાકિય ભરતી માટે જાહેર…

View More મનપામાં પ્રથમ વખત ડે. કમિશનરની ખાતાકીય ભરતી

કોર્પોરેશનનો કાર્યક્રમ કેવો લાગ્યો? કમિશનરના ડાયરેકટ એપ્રોચથી અનેક અધિકારીઓના ભવા ચઢ્યા

રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરે લોકોના પ્રશ્નો અને સમસ્યાઓને સીધા જાણવા માટે એક નવીન અને પ્રજાલક્ષી પહેલ શરૂૂ કરી છે. આજે યોજાનારી તિરંગા યાત્રા સહિતના ઉત્સવના કાર્યક્રમો…

View More કોર્પોરેશનનો કાર્યક્રમ કેવો લાગ્યો? કમિશનરના ડાયરેકટ એપ્રોચથી અનેક અધિકારીઓના ભવા ચઢ્યા

રક્ષાબંધને બહેનોને સિટી બસ અને બીઆરટીએસમાં મફત મુસાફરી

રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ અને શાસક…

View More રક્ષાબંધને બહેનોને સિટી બસ અને બીઆરટીએસમાં મફત મુસાફરી

ગરીબોની રોજીરોટીનો સામાન ભંગારમાં વેંચવા કાઢ્યો

મનપાએ જપ્ત કરેલ રેંકડી-કેબીન સહિતની વસ્તુઓ રૂા.15 પ્રતિકિલોના ભાવે વેંચાણ કરશે રાજકોટ શહેરમાં મહાનગર પાલિકા દ્વારા ગરીબ ધંધાર્થીઓ માટે અનેક સ્થળે વોકર્સઝોન બનાવવામાં આવ્યા છે.…

View More ગરીબોની રોજીરોટીનો સામાન ભંગારમાં વેંચવા કાઢ્યો

અભ્યાસ વગર સ્ટેન્ડિંગ બોલાવતા ફજેતો, ચાર દરખાસ્ત પેન્ડિંગ

મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 70 પૈકી ચાર દરખાસ્ત અભ્યાસ માટે રાખી બાકીની 66 દરખાસ્તના રૂપિયા 101 કરોડના ખર્ચને બહાલી શીતલપાર્ક રોડના અસરગ્રસ્તોને આપવામાં આવેલ વળતર…

View More અભ્યાસ વગર સ્ટેન્ડિંગ બોલાવતા ફજેતો, ચાર દરખાસ્ત પેન્ડિંગ

લોકાર્પણ પહેલાં જર્જરિત થયેલ 570 આવાસોના રિપેરીંગ માટે 17 કરોડનું આંધણ

મનપાની સ્ટેન્ડિંગ કમિટિની આવતીકાલે બેઠક, કમિશનર વિભાગમાંથી અલગ અલગ કામોની 70 દરખાસ્ત રજૂ કરાઇ ફાયર વિભાગ માટે 11 નવી એમ્બ્યુલન્સની ખરીદી થશે, રામબ્રિજ નીચે સ્પોર્ટસ…

View More લોકાર્પણ પહેલાં જર્જરિત થયેલ 570 આવાસોના રિપેરીંગ માટે 17 કરોડનું આંધણ

મનપામાં પથમ વખત ઝોનવાઈઝ TPOની નિમણૂક

સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉતિર્ણ થયેલ ત્રણ ઉમેદવારોના નામ ફાઈનલ, મેરિટના આધારે પસંદગી કરી સિલેક્શન કમિટીએ મંજૂરી આપી મહાનગરપાલિકાની ઘણા સમયથી ખાલી પડેલ ટાઉન પ્લાનરની જગ્યા ભરવાનો…

View More મનપામાં પથમ વખત ઝોનવાઈઝ TPOની નિમણૂક

આરોગ્ય કેન્દ્ર અને આંગણવાડીની સુવિધાની ચકાસણી કરતા નાયબ કમિશનર ગુરવાની

રાજકોટ મહાનગરપાલિકાના નાયબ કમિશનર મનીષ ગુરવાની(ઈંઅજ)એ શહેરના વોર્ડ નં.2 માં આવેલ બજરંગવાડી આરોગ્ય કેન્દ્ર અને અમરજીતનગર આંગણવાડી કેન્દ્રની મુલાકાત લીધી હતી. આ વિઝિટ દરમિયાન તેમણે…

View More આરોગ્ય કેન્દ્ર અને આંગણવાડીની સુવિધાની ચકાસણી કરતા નાયબ કમિશનર ગુરવાની