ગુજરાત3 months ago
રાજકોટનો CGST અધિકારી લાંચ લેતા CBIના હાથે ઝડપાયો, GST નંબર કેન્સલ કરી દેવાની આપી હતી ધમકી
સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ આજે CGST અધિકારીને લાંચ લેતા ઝડપ્યો છે. નવીન ધનકર નામનો ઇન્સ્પેક્ટર 2.5 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયો છે. ઇન્સ્પેક્ટરે GST નંબર...