ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સક્રિય બનેલા ચોમાસા વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદને લઈને વધુ એક આગાહી કરી છે. તેમના અનુમાન મુજબ…
View More ગુરુવારથી ગુજરાતમાં ફરી મેઘરાજા ધબધબાટી બોલાવશે: અંબાલાલ પટેલrain
ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, 265 તાલુકા ભીંજાયા
ગુજરાતમાં સતત ચોથા દિવસે ભારેથી અતિભારે વરસાદ ચાલુ રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં ઉતર ગુજરાત તથા સૌરાષ્ટ્રને તરબતર કર્યા છે. આજે સવારે 6 વાગ્યા…
View More ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, 265 તાલુકા ભીંજાયાગુજરાતમાં વરસાદથી 31ના મોત, 40 હજારનું સ્થળાંતર
5547 લોકોને બચાવાયા, નેશનલ હાઇવે-એકસપ્રેસવે સહિત 1300 રસ્તા બંધ થતા વાહન વ્યવહારને ગંભીર અસર, એસ.ટી.ના 1600 રૂટ રદ પાણી ઓસરતા વલસાડ-નવસારી જિલ્લામાં તરતા મૃતદેહો જોવા…
View More ગુજરાતમાં વરસાદથી 31ના મોત, 40 હજારનું સ્થળાંતરજામનગર જિલ્લામાં બીજા દિવસે પણ મેઘમહેર, સરેરાશ બે થી અઢી ઇંચ વરસાદ
જામનગર શહેર અને જિલ્લામાં સતત બીજા દિવસે પણ મેઘરાજાની મહેર યથાવત્ રહેતા શહેરીજનો ઉપરાંત ધરતીપુત્રોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન…
View More જામનગર જિલ્લામાં બીજા દિવસે પણ મેઘમહેર, સરેરાશ બે થી અઢી ઇંચ વરસાદમોરબી જિલ્લામાં મેઘ મહેરથી નદી-નાળા છલકાયા, વાહન વ્યવહાર ઠપ્પ
સરતાનપર રોડ પર ટ્રક ફસાયો અને ભૂગર્ભ ગટર ઉભરાતા સ્થાનિકોમાં રોષ: આગાહીના પગલે શાળા કોલેજોમાં આજે રજા મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં ગુરૂવારે રાતના 10 વાગ્યાથી…
View More મોરબી જિલ્લામાં મેઘ મહેરથી નદી-નાળા છલકાયા, વાહન વ્યવહાર ઠપ્પસા.કુંડલા તાલુકામાં મેઘરાજાની બેટિંગ, બે ઇંચ વરસાદથી શેત્રુંજી નદીમાં ઘોડાપૂર
સાવરકુંડલા તાલુકામાં છેલ્લા કેટલાક કલાકોથી પડેલા ધોધમાર વરસાદને પગલે અંદાજે બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ઉપરાંત ઉપરવાસમાં થયેલા સારા વરસાદના કારણે તાલુકાના અનેક વિસ્તારોમાં…
View More સા.કુંડલા તાલુકામાં મેઘરાજાની બેટિંગ, બે ઇંચ વરસાદથી શેત્રુંજી નદીમાં ઘોડાપૂરરાજકોટ-અમદાવાદ હાઈવે, એકસપ્રેસ વે સહિત 1300 રસ્તા બંધ
મુંબઈ સાથેના રોડ અને રેલ વ્યવહારને અસર : હવાઈ માર્ગે પણ ભારે વિલંબ; અમદાવાદ આજુબાજુ ગ્રામ્ય વિસ્તારને ધમરોળતા રાજકોટ અને વિરમગામ સાથે વાહન વ્યવહાર ઠપ્પ…
View More રાજકોટ-અમદાવાદ હાઈવે, એકસપ્રેસ વે સહિત 1300 રસ્તા બંધરાજ્યમાં સિઝનનો 45.84% વરસાદ, સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 73.67%
ગુજરાત રાજ્યમાં ચાલુ ચોમાસાની સિઝન દરમિયાન સારો એવો વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જળસંગ્રહની સ્થિતિમાં પણ સતત સુધારો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ…
View More રાજ્યમાં સિઝનનો 45.84% વરસાદ, સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 73.67%અમદાવાદને સતત બીજા દિવસે ધમરોળતા મેઘરાજા
અમદાવાદ શહેર અને જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ રૌદ્ર સ્વરૂૂપ ધારણ કર્યું છે. અવિરત વરસાદથી અમદાવાર શહેર સ્થંભી ગયું હતું. રસ્તાઓ જાણે નદીઓ બની…
View More અમદાવાદને સતત બીજા દિવસે ધમરોળતા મેઘરાજાજામકંડોરણામાં 8 ઇંચ વરસાદ: ડાયવર્ઝન ધોવાતા વાહનવ્યવહાર ઠપ્પ
જામકંડોરણા તાલુકામાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા સાર્વત્રિક ભારે વરસાદ નોંધાયો છે. સરકારી આંકડા મુજબ 24 કલાકમાં કુલ 198 મિલીમીટર (8 ઇંચ)…
View More જામકંડોરણામાં 8 ઇંચ વરસાદ: ડાયવર્ઝન ધોવાતા વાહનવ્યવહાર ઠપ્પ