Site icon Gujarat Mirror

દિલ્હી-NCRમાં ધૂળની ડમરી સાથે વરસાદ

દેશભરમાં વાતાવરણ સતત કરવટ બદલી રહ્યું છે. કાળઝાળ ગરમી વચ્ચે દિલ્હી-એનસીઆરમાં ધૂળની ભારે ડમરીઓ વચ્ચે મધ્યમ વરસાદ વરસ્યો હતો. વેસ્ટર્ન ડિર્સ્ટબન્સના કારણે બદલાયેલા વાતાવરણના કારણે હીટવેવમાં થોડી રાહત મળી પરંતુ ધૂળના કારણે લોકોએ હાલાકી પણ સહન કરવી પડી

Exit mobile version