rajkot9 months ago
ઉપલેટાના મોટી પાનેલી રબારીકા ગામે બે ગોડાઉનમાંથી 51 બોરી ડુંગળીની ચોરી
રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મોટી પાનેલી એન રબારીકા ગો એક જ વેપારીના બે ગોડાઉનમાંથી રૂા. 61.200ની કિંમતની 51 બોરી ડુંગળી ચોરાઈ ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે....