Uncategorized9 months ago
રામનગરીમાં બનશે એશિયાની મોટી મસ્જિદ: દુનિયાનું મોટું કુરાન રખાશે
અયોધ્યામાં ભવ્ય રામ મંદિરની સાથે સાથે લગભગ 25 કિલોમીટર દૂર એક મસ્જિદ પણ બનાવવામાં આવશે. મક્કાના પવિત્ર કાબામાં નમાઝ ભણાવનારા ઈમામ-એ-હરમ દ્વારા આ મસ્જિદનો પાયો નાખવામાં...