અઅઙ ખકઅ: આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હરમીત સિંહ પઠાણમાજરા પોલીસ કસ્ટડીમાંથી નાસી ગયા છે. આજે સવારે હરિયાણાના કરનાલથી ધરપકડ બાદ, પોલીસ તેમને પોલીસ સ્ટેશન લઈ…
View More પોલીસકર્મીઓ પર ગોળીબાર, કારથી ચગદી નાખવા પ્રયાસ કરી ધારાસભ્ય કસ્ટડીમાંથી ફરારPunjab news
યમુનાના પૂરમાં દિલ્હી ડૂબ્યું, પંજાબમાં વરસાદના કહેરથી 30નાં મોત
દિલ્હી-ગુરુગ્રામના અનેક વિસ્તારોમાં પાણી ઘુસતા જનજીવન ઠપ; મેટ્રો-બસ સેવા બંધ; લોકોને ઘરેથી કામ કરવા સૂચના; 448 ફ્લાઇટોને અસર પંજાબના 1300થી વધુ ગામડાઓ પૂરની ચપેટમાં ;…
View More યમુનાના પૂરમાં દિલ્હી ડૂબ્યું, પંજાબમાં વરસાદના કહેરથી 30નાં મોતપંજાબના 9 જિલ્લામાં પૂર: 1300 ગામો ડૂબ્યાં, 30ના મોત, સ્કૂલ-કોલેજો બંધ
જમ્મુ કાશ્મીર બાદ હવે પંજાબમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. પંજાબ છેલ્લા એક મહિનાથી પૂરની ઝપેટમાં છે. રાજ્યના 1312 ગામોના 2.56 લાખથી વધુ લોકો…
View More પંજાબના 9 જિલ્લામાં પૂર: 1300 ગામો ડૂબ્યાં, 30ના મોત, સ્કૂલ-કોલેજો બંધરાવિ, બિયાસ, સતલજ નદીઓ છલકાતાં પંજાબમાં પૂરની ગંભીર સ્થિતિ: શાળામાં 400 છાત્રો ફસાયા
પંજાબમાં બુધવારે પૂરની સ્થિતિ વધુ વણસી, અમૃતસર જિલ્લામાં રવિ નદી છલકાઈ ગઈ અને તેના કાંઠાઓમાં ગાબડા પડ્યા. પરિણામે, અજનાલા નજીકના જિલ્લાના ઘણા વિસ્તારો, નદી કિનારાઓ…
View More રાવિ, બિયાસ, સતલજ નદીઓ છલકાતાં પંજાબમાં પૂરની ગંભીર સ્થિતિ: શાળામાં 400 છાત્રો ફસાયાપંજાબમાં અકસ્માત બાદ LPG ટેન્કરમાં વિસ્ફોટ; બેનાં મોત, 50થી વધુ દાઝયા
ગેસ લીકેજના કારણે પાંચ મકાનો અને 15 દુકાનોમાં આગ ફાટી નીકળી પંજાબમાં હોશિયારપુર-ઝાલંધર નેશનલ હાઇવે પર એક એલજીપી ટેન્કર અને અન્ય વાહન વચ્ચે ટક્કર બાદ…
View More પંજાબમાં અકસ્માત બાદ LPG ટેન્કરમાં વિસ્ફોટ; બેનાં મોત, 50થી વધુ દાઝયાપાકિસ્તાનના પંજાબમાં ભયાનક વરસાદથી 63નાં મોત, ચહાન ડેમ તૂટતા વિનાશક પૂર
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં, ખાસ કરીને રાવલપિંડી અને તેની આસપાસના વિસ્તારોમાં, ભારે ચોમાસાના વરસાદને કારણે વિનાશક પૂરની સ્થિતિ સર્જાઈ છે. આ ભયાવહ વરસાદના પરિણામે રાવલપિંડી નજીક…
View More પાકિસ્તાનના પંજાબમાં ભયાનક વરસાદથી 63નાં મોત, ચહાન ડેમ તૂટતા વિનાશક પૂરપંજાબમાં ગમખ્વાર અકસ્માત, મુસાફરોથી ભરેલી બસ પલટી જતાં 10ના મોતની આશંકા, અનેક ઈજાગ્રસ્ત
આજે (૭ જુલાઈ) સવારે પંજાબના હોશિયારપુર જિલ્લામાં એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં મુસાફરોથી ભરેલી બસ પલટી ગઈ હતી. આ અકસ્માતમાં ૧૦…
View More પંજાબમાં ગમખ્વાર અકસ્માત, મુસાફરોથી ભરેલી બસ પલટી જતાં 10ના મોતની આશંકા, અનેક ઈજાગ્રસ્તપંજાબમાં માન સરકારનો સપાટો, વિવિધ જેલના 25 અધિકારી સસ્પેન્ડ
ડ્રગ્સના નેટવર્ક અને ભ્રષ્ટાચાર ઉપર સર્જીકલ સ્ટ્રાઇક પંજાબ સરકારે ભ્રષ્ટાચાર સામે કડક પગલુ ભરી જેલોમા પ્રવર્તતા ભ્રષ્ટાચાર અને ડ્રગ નેટવર્કનો અંત લાવવા માટે 25 જેલ…
View More પંજાબમાં માન સરકારનો સપાટો, વિવિધ જેલના 25 અધિકારી સસ્પેન્ડપંજાબમાં ગરમીનું મોજું, ભટિંડામાં 46 ડિગ્રી: લૂ લાગવાથી બેનાં મોત
પંજાબના ઘણા જિલ્લાઓમાં ગરમીના મોજાથી લોકો પરેશાન હતા, પરંતુ હવામાનમાં પલટાને કારણે સાંજે થોડી રાહત મળી. લુધિયાણા અને નાંગલ સહિત ઘણી જગ્યાએ હળવો વરસાદ પડ્યો.…
View More પંજાબમાં ગરમીનું મોજું, ભટિંડામાં 46 ડિગ્રી: લૂ લાગવાથી બેનાં મોતજાસૂસીના આરોપમાં વધુ એક યુટ્યુબરની ધરપકડ, જ્યોતિ મલ્હોત્રા સાથે પણ કનેક્શન
પંજાબ પોલીસે વધુ એક પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરી છે. આરોપી યુટ્યુબર છે. પાકિસ્તાન સમર્થિત જાસૂસી નેટવર્કમાં કથિત સંડોવણી હોવાના આરોપસર યુટ્યુબર જસબીર સિંહની ધરપકડ કરવામાં…
View More જાસૂસીના આરોપમાં વધુ એક યુટ્યુબરની ધરપકડ, જ્યોતિ મલ્હોત્રા સાથે પણ કનેક્શન