ગુજરાત4 weeks ago
કેદીઓને મર્યાદિત ઇન્ટરનેટ સુવિધા આપો: હાઇકોર્ટ
સરકારને ફુલપ્રૂફ ગાઇડલાઇન બનાવવા જસ્ટિસનું સૂચન નારાયણસાંઇની લેપટોપ, આઇપેડ અથવા કમ્પ્યુટર અને પ્રિન્ટર વગેરે ચોક્કસ સમય માટે ફાળવવા માટેની અરજીને ફગાવી કાઢતાં હાઇકોર્ટે એક મહત્ત્વનો ચુકાદો...