ગુજરાત7 days ago
મનપાના પાપે વધુ એક પરિવારનો માળો પીંખાયો; ગટરની ખુલ્લી કુંડીમાં બાઇક ઘૂસી જતા અખબારી એજન્ટનું મોત
રાજકોટમાં અકસ્માતોની ઘટના બિનબદિન વધી રહી છે. તાજેતરમાં જ દિલ્હી આઇઆઇટી દ્વારા કરાયેલા સર્વેમાં રાજકોટમાં છેલ્લા 8 મહીનામાં 101 પ્રાણઘાતક અકસ્માતો સર્જાયાના અહેવાલ મળ્યા છે. મોટા...