ગુજરાત2 months ago
પ્રિ-સ્કૂલના નીતિ-નિયમોમાં વિસંગતતાથી નોંધણીમાં અડચણ
પોલિસી અંગે ફેર વિચારણા કરવા માગણી: એસો.ના રાજકોટ ઝોનના પ્રમુખ દ્વારા સરકારમાં રજૂઆત ગુજરાતમાં પ્રિ-સ્કૂલના રજીસ્ટેશનના નિતિ-નિયમોમાં ભારે વિસંગતતાથી નોંધણીમાં અડચણ પડી રહી છે. આ પોલીસીમાં...