ગુજરાત2 months ago
સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાઇરસથી વધુ એક બાળકનું મોત, 3ના રિપોર્ટ પોઝિટિવ
રાજ્યમાં મૃત્યુ આંક 58 અને દર્દીઓની સંખ્યા 140 ઉપર ગુજરાતમાં ચાંદીપુરાનો વાઈરસ હજુ નરમ પડ્યો નથી. રાજકોટ સહિત રાજ્યભરમાં ચાંદીપુરાના કેસોની સંખ્યા વધી રહી છે. ત્યારે...