જામનગરમાં ધ્રોલ ગામે રહેતો જીવન દેવજી ચાવડા નામના આરોપીએ પોરબંદરના અડવાણા ગામના લીલા વસ્તાભાઈ કારાવદરા નામના યુવાનના રાજશાખા રોડવેજ નામની ટ્રેડીંગની ઓફિસ મારફત ફ્લાઈસની ટ્રક…
View More પોરબંદરના અડવાણાના યુવાન સાથે ધ્રોલના યુવાનની 10.73 લાખની ઠગાઈPorbandar
રાજકોટ, જામનગર અને પોરબંદરમાં સાયબર ફ્રોડ કરનાર જૂનાગઢનો ચીટર ઝબ્બે
રાજકોટ,જામનગર અને પોરબંદર જીલ્લામાં સાયબર ફ્રોડ આચનાર જૂનાગઢના શખ્સને શાપર વેરાવળ પોલીસે ઝડપી લીધો હતો. પકડાયેલ ભેજાબાજ સામે અગાઉ 11 ગુના નોંધાયેલ છે. સોશિયલ મિડીયા…
View More રાજકોટ, જામનગર અને પોરબંદરમાં સાયબર ફ્રોડ કરનાર જૂનાગઢનો ચીટર ઝબ્બેઘોડાએ પાટુ મારતા પોરબંદર નાનાની ઘરે આવેલી આઠ વર્ષની બાળકીનું મોત
ઉપલેટાની બાળકી નાનાના ઘરે પોરબંદર ગઇ હતી પોરબંદરના દિગ્વિજયગઢ ગામે ઘોડાએ પાટુ મારતા 8 વર્ષીય બાળકી વિશ્વા વિંઝુંડાનું મોત નીપજ્યું હતું. રાજકોટ સિવિલમાં બે દિવસની…
View More ઘોડાએ પાટુ મારતા પોરબંદર નાનાની ઘરે આવેલી આઠ વર્ષની બાળકીનું મોતપોરબંદર જિલ્લામાં ઘરેલું ગેસ સિલિન્ડરનો પૂરતો સ્ટોક
છેલ્લા કેટલાક દિવસોથી ખાડી દેશોની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોરબંદર જિલ્લાના ઈનચાર્જ જિલ્લા પુરવઠા અધિકારી નેહા સોજીત્રાએ પત્રકાર પરિષદ કરીને સ્પષ્ટતા કરી હતી. તેમણે જણાવ્યું હતું…
View More પોરબંદર જિલ્લામાં ઘરેલું ગેસ સિલિન્ડરનો પૂરતો સ્ટોકપોરબંદરમાં અપહરણ, ખંડણી અને કરોડોના સાયબર ફ્રોડમાં હીરલબાના બે સાગરીતો ગાંધીનગરથી ઝડપાયા
પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા વર્ષ 2025માં નોંધાયેલા અપહરણ, ખંડણી વસૂલાત અને કરોડો રૂૂપિયાની સાયબર છેતરપિંડીના ગંભીર ગુનામાં ફરાર રહેલા બે સહઆરોપીઓને ગાંધીનગર જિલ્લાના કલોલ…
View More પોરબંદરમાં અપહરણ, ખંડણી અને કરોડોના સાયબર ફ્રોડમાં હીરલબાના બે સાગરીતો ગાંધીનગરથી ઝડપાયાઓનલાઇન ગેમીંગમાં રૂપિયા હારી જતા પોરબંદરના કોસ્ટગાર્ડ જવાનનો આપઘાત
મૂળ આંધ્રપ્રદેશના અને હાલ પોરબંદરના કોસ્ટગાર્ડ હેડ ક્વાર્ટર ખાતે રહેતા કોસ્ટગાર્ડ પ્રધાન સહાયક એન્જિનિયર જવાને ઓનલાઇન ગેમિંગમાં રૂૂપિયા હારી જવાને કારણે દેવું થતા આર્થિક સંકડામણને…
View More ઓનલાઇન ગેમીંગમાં રૂપિયા હારી જતા પોરબંદરના કોસ્ટગાર્ડ જવાનનો આપઘાતપોરબંદરના દરિયામાંથી 203 કિલો ડ્રગ્સ સાથે બે ઈરાની ઝડપાયા
પોરબંદરના દરિયામાં ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટ ગાર્ડે હાથ ધરેલા સંયુક્ત ઓપરેશનમાં ઈરાન થી સ્પીડ બોટ મારફતે ઘુસાડેલ 203 પેકેટ ડ્રગ્સ સાથે બે ઈરાની શખ્સોની…
View More પોરબંદરના દરિયામાંથી 203 કિલો ડ્રગ્સ સાથે બે ઈરાની ઝડપાયાપોરબંદરના વેપારીની યુપીની પેઢી પાસેથી ચોખા ખરીદી 47 લાખની ઠગાઇ
ચોખા મગાવ્યા બાદ આરોપીએ પૈસા ન ચૂક્વ્યા પોરબંદરની એક પેઢીના આરોપીએ યુપીની પેઢી પાસેથી 43 ટન ચોખા મંગાવ્યા હતા અને તે પૈકી રૂૂ.47.35 લાખ પેમેન્ટ…
View More પોરબંદરના વેપારીની યુપીની પેઢી પાસેથી ચોખા ખરીદી 47 લાખની ઠગાઇપોરબંદરની હોટેલમાં બર્થડે પાર્ટીમાં યુવાન પર જીવલેણ હુમલો, 11ની ધરપકડ
આરોપીઓ પાર્ટીમા નશો કરતા હતા ત્યારે એક શખ્સે ગાળો આપતા મામલો બિચકયો અને યુવાનના માથામાં કાચની બોટલ ફટકારી પોરબંદર શહેરની જાણીતી લોર્ડ્સ હોટેલના રૂૂમમાં બર્થડે…
View More પોરબંદરની હોટેલમાં બર્થડે પાર્ટીમાં યુવાન પર જીવલેણ હુમલો, 11ની ધરપકડપોરબંદરમાં 4 વર્ષ પહેલા થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, કુતિયાણાના શખ્સની ધરપકડ
પોરબંદર જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ કુતિયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ 2021માં નોંધાયેલ અજાણ્યા આધેડ પુરુષની હત્યાનો ભેદ ઉકેલ્યો છે. ચાર વર્ષથી અનડિટેક્ટ રહેલા…
View More પોરબંદરમાં 4 વર્ષ પહેલા થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, કુતિયાણાના શખ્સની ધરપકડ