ભાજપ હમણાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી ઉજવી રહ્યો છે ને તેના ભાગરૂૂપે ગુજરાતમાં એકતા માર્ચ કાઢી છે. એકતા માર્ચમાં ભાગ લેવા માટે માટે ગુજરાત…
View More સરદાર પટેલને મહાન બતાવવા નેહરુને નીચા પાડવા ગંદી રમતની જરૂર નથીPolitics
શુક્રવારથી અમિત શાહ ત્રણ દિવસ ગુજરાતમાં, 2400 કરોડના કાર્યનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઇ શાહ શુક્રવારથી ત્રણ દિવસની ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન પોતાના ગાંધીનગર લોકસભા મતવિસ્તાર ઉપરાંત અમદાવાદ પૂર્વ…
View More શુક્રવારથી અમિત શાહ ત્રણ દિવસ ગુજરાતમાં, 2400 કરોડના કાર્યનું લોકાર્પણ-ખાતમુહૂર્તગુજરાતમાં ભાજપના મંત્રીના આશ્રયે ડ્રગ્સ રાજ ચાલે છે? સરકાર ચૂપ કેમ છે ? રાહુલે ઉઠાવ્યા સવાલ
દારૂ-ડ્રગ્સના મુદ્દે ચાલતા વિવાદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાએ ઝુકાવ્યુ, ગુજરાતના ગદ્દારોને બચાવવાના પ્રયાસ શા માટે ? ગુજરાતમા કોંગ્રેસનાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી અને નાયબ મુખ્યમંત્રી વચ્ચે દારૂ-ડ્રગ્સના…
View More ગુજરાતમાં ભાજપના મંત્રીના આશ્રયે ડ્રગ્સ રાજ ચાલે છે? સરકાર ચૂપ કેમ છે ? રાહુલે ઉઠાવ્યા સવાલજીજ્ઞેશ મેવાણી સામેની છેડતીની કલમ ગુવાહાટી કોર્ટે રદ કરી
2022માં આસામમાં કેસ થયો હતો વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સામે 2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ એક વિવાદિત ટ્વીટ કરવા બદલ આસામ પોલીસે તેમની ધરપકડ કરી…
View More જીજ્ઞેશ મેવાણી સામેની છેડતીની કલમ ગુવાહાટી કોર્ટે રદ કરીરાજુલા તાલુકા પંચાયતની ચૂંટણી પહેલા ગરમાવો: 200થી વધુ લોકો આપમાં જોડાયા
તાલુકા પંચાયત સીટના ઉમેદવાર બઘાભાઇ લાખણોત્રા અને તેમના કાર્યકર્તાઓએ આમ આદમી પાર્ટીનો ખેસ વિધિવત પહેર્યો આગામી સમયમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓના પડઘમ નજીક…
View More રાજુલા તાલુકા પંચાયતની ચૂંટણી પહેલા ગરમાવો: 200થી વધુ લોકો આપમાં જોડાયાખડગેએ રાધાકૃષ્ણનને પૂર્વ ઉપરાષ્ટ્રપતિના શબ્દોની યાદ દેવડાવતા નડ્ડા-રિજ્જુ ભડકયા
રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે અને ટ્રેઝરી બેન્ચ વચ્ચે નવા અધ્યક્ષ સી.પી. રાધાકૃષ્ણન અંગે અથડામણ થતાં સંસદના શિયાળુ સત્રની શરૂૂઆત ઉગ્ર ટક્કરથી થઈ. નવા ઉપરાષ્ટ્રપતિનું…
View More ખડગેએ રાધાકૃષ્ણનને પૂર્વ ઉપરાષ્ટ્રપતિના શબ્દોની યાદ દેવડાવતા નડ્ડા-રિજ્જુ ભડકયાધારાસભ્ય ચૈતર વસાવા સાથે જોડાયેલા અનેક માણસો દારૂના ધંધાર્થી: મનસુખ વસાવા
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે જોડાયેલા અનેક માણસો દારૂૂનો ધંધો કરે છે તેવો દાવો ભાજપના સાંસદ મનસુખ વસાવાએ કર્યો હતો. તાજેતરમાં જ મનસુખ…
View More ધારાસભ્ય ચૈતર વસાવા સાથે જોડાયેલા અનેક માણસો દારૂના ધંધાર્થી: મનસુખ વસાવારસ્તાની ગુણવત્તા ચકાસવા પાંચ લોકોની ટીમ બનાવો: વેકરિયા
ગામ લોકોને કામના એસ્ટીમેન્ટ પણ તપાસવા મંત્રીનું સૂચન રાજ્ય સરકારના મંત્રી કૌશિક વેકરીયા અમરેલી વિધાનસભા ક્ષેત્રમાં વિવિધ રોડ રસ્તાના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરી…
View More રસ્તાની ગુણવત્તા ચકાસવા પાંચ લોકોની ટીમ બનાવો: વેકરિયાસંસદમાં પાલતુ કૂતરા સાથે પહોંચી રેણુકા ચૌધરી, વિડીયો વાયરલ, ભાજપે “લોકશાહીનું અપમાન” ગણાવ્યું.
સંસદના શિયાળુ સત્રના આજે (સોમવાર, ૧ ડિસેમ્બર) પહેલા દિવસે જ કોંગ્રેસના સાંસદ રેણુકા ચૌધરી એક અનોખા વિવાદમાં ફસાઈ ગયા. તેઓ પોતાના પાલતુ કૂતરા સાથે…
View More સંસદમાં પાલતુ કૂતરા સાથે પહોંચી રેણુકા ચૌધરી, વિડીયો વાયરલ, ભાજપે “લોકશાહીનું અપમાન” ગણાવ્યું.ફૈઝલ પટેલ નવી પાર્ટી નહીં બનાવે, કોંગ્રેસી કેમ્પમાં રાહત
હું કોંગ્રેસમાં જ છુ, કાર્યકરો ઈચ્છે છે કે ચૂંટણી લડુ કોંગ્રેસના દિવંગત દિગ્ગજ નેતા અને ગાંધી પરિવારના અત્યંત નજીકના ગણાતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે…
View More ફૈઝલ પટેલ નવી પાર્ટી નહીં બનાવે, કોંગ્રેસી કેમ્પમાં રાહત