ક્રૂડ ઓઈલ, એલપીજી અને કુદરતી ગેસની આયાત પર ભારતની વધતી જતી નિર્ભરતા મુદ્દે કોંગ્રેસ નેતા જયરામ રમેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર પર…
View More KG બેસિન મામલે જયરામ રમેશ-સંઘવી વચ્ચે જંગPolitics
ઉમેદવારોની પસંદગીમાં કોઈની ભલામણ નહીં ચાલે: નીતિન પટેલ
’મહેસાણાના કડી ખાતે આયોજિત એક સન્માન સમારોહમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે. હાલમાં ભારતીય જનતા પાર્ટીની…
View More ઉમેદવારોની પસંદગીમાં કોઈની ભલામણ નહીં ચાલે: નીતિન પટેલભાજપ દ્વારા સાત સહ પ્રવકતાની કરાઇ નિમણૂક
ગુજરાતમાં પાલિકા-મહાપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતોની ચુંટણીઓ જાહેર થાય તે પૂર્વે ભાજપે સંગઠન રચનાઓ પુરી કરી લીધી છે. પ્રદેશ ચુંટણી સમિતિની રચના બાદ આજે સાત પ્રદેશ…
View More ભાજપ દ્વારા સાત સહ પ્રવકતાની કરાઇ નિમણૂકખ્રિસ્તી નેતાઓ અને પાદરીઓ સાથે મમતાની બંધ બારણે બેઠક
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મંગળવારે રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા ચાલસા ખાતે ખ્રિસ્તી સમુદાયના નેતાઓ સાથે બંધ બારણે બેઠક યોજી હતી, જે વિધાનસભા ચૂંટણી પહેલા…
View More ખ્રિસ્તી નેતાઓ અને પાદરીઓ સાથે મમતાની બંધ બારણે બેઠકઆદિવાસીઓને વનવાસી કહેવું બિરસા મુંડાનું અપમાન છે : રાહુલ ગાંધી
લોકસભામાં રાહુલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને મોદી પર પ્રહારો કર્યા ગુજરાત પ્રવાસે આવેલા કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને…
View More આદિવાસીઓને વનવાસી કહેવું બિરસા મુંડાનું અપમાન છે : રાહુલ ગાંધીપહેલો ઘા ‘આપ’નો: ચૂંટણી પહેલા પાલિકા-પંચાયતોના 495 ઉમેદવારો જાહેર
મહાપાલિકાઓના 155, જિલ્લા પંચાયતોના 108, તાલુકા પંચાયતોના 142 અને નગરપાલિકાઓના 90 ઉમેદવારો જાહેર કરી દેતા રાજકીય ગરમાવો ગુજરાતમાં પાલિકા- મહાપાલિકા તેમજ જિલ્લા- તાલુકા પંચાયતોની ચુંટણી…
View More પહેલો ઘા ‘આપ’નો: ચૂંટણી પહેલા પાલિકા-પંચાયતોના 495 ઉમેદવારો જાહેરભાજપના આંતરિક ‘ડખા’થી બંગાળમાં ફરી ખેલા હોબે
Vote-Vibe અને CNN-NEWS18 દ્વારા સર્વે જાહેર; વિધાનસભાની 294 બેઠકોમાંથી 194 બેઠકો TMC અને 108 બેઠકો પર BJP જીતવાની સંભાવના આવતા મહિને પશ્ચિમ બંગાળમાં યોજાનારી ચૂંટણીઓ…
View More ભાજપના આંતરિક ‘ડખા’થી બંગાળમાં ફરી ખેલા હોબેઆસામમાં ભાજપને ફટકો પૂર્વ પ્રધાન નંદિતા કોંગ્રેસમાં
આસામ વિધાનસભા ચૂંટણી 2026: ચૂંટણીવાળા આસામમાં ભારતીય જનતા પાર્ટીને ફટકો આપતા, મંત્રી નંદિતા ગોર્લોસા રવિવારે મોડી રાત્રે કોંગ્રેસમાં જોડાયા. તેઓ દિમા હાસાઓના પર્વતીય જિલ્લાના હાફલોંગ…
View More આસામમાં ભાજપને ફટકો પૂર્વ પ્રધાન નંદિતા કોંગ્રેસમાંભારે કરી, કોંગ્રેસી આગેવાનને પુછયા વગર જ ભાજપમાં હોદ્દો આપી દેવાયો
રાજકીય પક્ષોમાં હોદ્દા મેળવવા માટે પડાપડી થતી હોય છે. પરંતુ ધંધુકા તાલુકામાં એક અજીબોગરીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વર્ષોથી કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા અને દલિત…
View More ભારે કરી, કોંગ્રેસી આગેવાનને પુછયા વગર જ ભાજપમાં હોદ્દો આપી દેવાયોચૂંટણીઓ પહેલા ગુજરાત ઉપર નેતાઓનું ‘આક્રમણ’
આજે રાહુલ ગાંધી ફૂંકશે પ્રચારનું બ્યુગલ, કાલથી કેજરીવાલ- ભગવંત માનનો કેમ્પ, તા.31 માર્ચ આસપાસ મોદીનો મેગા શો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણી ગમે ત્યારે જાહેર…
View More ચૂંટણીઓ પહેલા ગુજરાત ઉપર નેતાઓનું ‘આક્રમણ’