રાષ્ટ્રીય9 months ago
PM મોદીના નામે નવો રેકોર્ડ….YouTube પર આટલા કરોડ સબસ્ક્રાઈબર ધરાવનારા વિશ્વના પ્રથમ નેતા બન્યા
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે વધુ એક સિદ્ધિ ઉમેરાઈ છે. પીએમ મોદી વિશ્વના પહેલા એવા નેતા બન્યા છે જેમની યુટ્યુબ ચેનલ પર 2 કરોડ સબસ્ક્રાઈબર છે...