ક્રાઇમ9 months ago
મહાદેવ એપ કૌભાંડ / દુબઈમાં સૌરભ ચંદ્રાકરને કરાયો નજરકેદ, હજારો કરોડના કૌભાંડીને ટૂંક સમયમાં ભારત પરત લાવી શકાય છે
મહાદેવ બેટિંગ એપ કેસમા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. દુબઈમાં મહાદેવ બેટિંગ એપના માસ્ટરમાઈન્ડ અને પ્રમોટર સૌરભ ચંદ્રાકરને નજરકેદ કરવામાં આવ્યા છે. કૌભાંડી ચંદ્રાકરને ટૂંક સમયમાં...