ગુજરાત2 months ago
5 વર્ષથી એક જ ઝોનમાં ફરજ બજાવતાં PI-PSIની બદલી ફરજિયાત
નજીકના જિલ્લા-રેન્જમાં પણ નહીં મૂકી શકાય, માનીતા પોલીસ અધિકારીઓની ‘ગોઠવણ’ ઉપર બ્રેક મારતું ગૃહ વિભાગ, બદલીના નવા નિયમો જાહેર પતિ-પત્નીના કેસ, ગંભીર બીમારી અને નજીકમાં નિવૃત્તિના...