જુનાગઢ9 months ago
સોશિયલ મીડિયામાં હથિયાર સાથેનો ફોટો વાઈરલ કરનાર કેશોદનો શખ્સ ઝડપાયો
કેશોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોતાનાં આઈડી પર હથીયાર સાથે વિડિયો બનાવી પોસ્ટ કરી સોશ્યલ મીડીયા ઉપર વાયરલ કરવાનું કૃત્ય ભારે પડયુ. કેશોદ શહેર વિસ્તારમાંથી લીલા પીળા...