રાષ્ટ્રીય1 month ago
સપ્રમાણમાં મગફળી ખાવાથી બદામ કરતાં પણ વધુ શક્તિ મળે છે
મગફળીમાં પોષકતત્ત્વો, મિનરલ્સ, એન્ટીઓક્સિડન્ટ ભરપૂર પ્રમાણમાં હોય છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. મોનોઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ્સ જે એલડીએલ અથવા ખરાબ કોલેસ્ટેરોલના લેવલને ઘટાડે છે...