ગુજરાત4 weeks ago
રોણકીના મહિલાએ પાસપોર્ટ વેરિફિકેશનમાં બોગસ લિવિંગ સર્ટિ. રજૂ કરતા નોંધાતો ગુનો
રાજકોટમાં રોણકી પાસે જય જડેશ્વર બંગ્લોઝ નં. સી-27માં રહેતાં સંજનાબેન શિવકુમાર યાદવ નામની મહિલાએ પાસપોર્ટ કઢાવવા માટે કરેલી ઓનલાઈન અરજીમાં યુપીની સ્કૂલનું બનાવટી સ્કૂલ લીવીંગ સર્ટીફિકેટ...