ક્રાઇમ2 months ago
પડધરી પાનની દુકાનમાં આયુર્વેદિકના નામે નશાકારક પીણાનું વેચાણ થતું’તું
રાજકોટ જિલ્લાના પડધરી મુખ્ય બજારમાં આવેલ ભારત પાન નામની દુકાનમાં છ માસ પહેલા પોલીસે દરોડા પાડી આયુર્વેદિક ટોનીકની 20 જેટલી બોટલો કબજે કરી એફએસએલમાં રિપોર્ટ માટે...