ગુજરાત5 hours ago
ખેડૂતો પાસેથી 1995 પહેલાંનું જમીન રેકર્ડ નહીં માગવા દરેક કલેક્ટરોને સૂચના
પડતર કેસો-ફાઈલોનો નિકાલ ઈ-સરકાર પોર્ટલથી કરાશે ગાંધીનગર ખાતે યોજાયેલ કલેક્ટર કોન્ફરન્સમાં રાજકોટ સહિત રાજ્યના તમામ કલેક્ટરોને બિનખેતીની પ્રક્રિયા સરળ કરવા અને અરજદારોને હેરાનગતિ ઓછી થાય તે...