ગુજરાત4 days ago
અકસ્માત કેસમાં મૃતક બે યુવકના વારસદારોને પ0 લાખનું વળતર ચૂકવવા હુકમ
મોરબીના જીવાપર પાસે ટેન્કર અડફેટે જીકિયારી ગામના બે યુવકનાં મોત નિપજતા કલેઇમ કેસ કરાયા’તા મોરબી નજીક જીવાપર ગામ પાસે ટેન્કરે ડબલ સવારી બાઈકને હડફેટે લેતા જીકીયારી...